દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર શાકમાર્કેટ પાસે નિચ્યાનંદ ચીજો નો નાશ જ્યાં આવતા ભવિષ્ય નું ધડતર થઈ રહ્યું છે ત્યાં આટલી બધી કોથળી ક્યાં આવે છે ?
દામનગર શહેર માં જ્યાં શ્રેષ્ટ નાગરિકો ના ભવિષ્ય નું ઘડતર કરાય રહ્યું હોય તેવા સ્થળે નિચ્યાનંદી ચીજો નો આવો ઉપદ્રવ કેમ?શહેર ની આંગણવાડી કેન્દ્ર અને નવી શાકમાર્કેટ વચ્ચે મધ સૈકા ઓથી ચાલી આવતી શેતાની શોધ દેશી દારૂ ની ખાલી કોથળી ઓના ગંજ ખડકાય રહ્યા છે દામનગર શહેર માં આવતા ભવિષ્ય ના શ્રેષ્ટ નાગરિક બનવા નો એકડો ઘુંટતા શિશુ ઓનું જ્યાં ઉછેર ધડતર થતું હોય ત્યાં આવો નિચ્યાનંદી ચીજો નું દ્રશ્ય શુ સંદેશ આપશે?શહેર ની આંગણવાડી પાસે અસહ્ય ગંદકી દેશી દારૂ ની ખાલી પોટલી બિન જરૂરી ઉપદ્રવી ઊગી નીકળેલ ઝાડી ઝાંખરા વનસ્પતિ સાથે નિચ્યાનંદી ચીજો નો નાશ કરવો કેટલો વ્યાજબી ?નગરપાલિકા એ બનાવેલ નવી શાકમાર્કેટ પાસે આવો ઉપદ્રવ હોવા છતાં પાલિકા તંત્ર કોની વાટ જુવે છે આવા ઉપદ્રવ માટે સરકારી મિલ્કતો બને છે? નવી શાકમાર્કેટ અને આંગણવાડી પાસે કુદરતી હાજત માટે બેરોકટોક ઉપીયોગ કરાય રહ્યો છે ત્યારે આંગણવાડી કેન્દ્ર માં આવતા બાળકો અને વાલી ઓ અને સરકારી પ્રયોજિત વિવિધ કાર્યક્રમો માં આવતા દરેક વ્યક્તિ શ્રોભ માં મુકાય રહ્યા છે જાયે તો જાયે કહાં ?સ્થાનિક પાલિકા તંત્ર સ્વચ્છતા અભિયાનો ક્યાં ચલાવતી હશે રામ જાણે
Recent Comments