fbpx
અમરેલી

જ્યાં ઈશ્વર પણ માંગી ને મુંજાયો અન્નદાન ના ઓલિયા એ આપ્યા અર્ધાંગિની ના દાન પૂજ્ય જલારામ બાપા ની જન્મ જ્યંતી

વંદનીય જલારામ બાપા  સૌરષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા ભકતશ્રી જલારામ બાપા ભૂખ્યાને અન્ન એ મહામંત્ર એ ફેલાવી માનવતાની મહેક અન્નદાન ની સેવા કરનાર જલારામ બાપા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ સવંત ૧૮૫૬ ના કારતક સાતમ ને સોમવારે માતા રાજબાની કુખે જન્મ થયો પિતા પ્રધાન ઠકકર ને ત્રણ દિકારાઓ તેમના મોટાભાઈ સોમાભાઈ બિજા નંબરના દિકરા એટલે મહા વિભૂતિ જલારામ અને ત્રીજા દેવજીભાઈ અને ત્રણ બહેનો નાનપણથી તેજસ્વી માતા રાજબાના પરોપકારી સંસ્કાર ઉતરી આવ્યા  બિજાને મદદ કરવા તત્પર રાજબા જલાને શાળાનો નાસ્તો ભરી આપે પરંતુ જલો આ નાસ્તો એકલો ખાતો નહી પોતાના સાથી મિત્રોને આપીને પછી જ પોતાનુ અન્ન દાન માણે શિક્ષણકાળ થી જલાનું જીવન સરળ નિત્યક્રમ શાળાએ જવું લોકોની સેવા કરવા ઉપરાંત ભજન મંડળીમાં જવું સંતોના સાનિધ્યમાં જવુ સેવા ભાવે વિદ્યાર્થી તરીકે કિશોર અવસ્થા વિતાવા માંડી પ્રભુ ભકિતના સાધ્ય બની રહેલા જલાને જોઈને પ્રહલાદની યાદ આવી જતા લોકોને સ્વયમ પ્રેરિત બાળ પણથી જ પરોપકાર સંસ્કાર તેને મળ્યા દિકરો પિતાની દુકાને જવા લાગ્યો કિશોરા અવસ્થા વટાવી હવે યુવાન થતા પુત્ર જલાના લગ્નની ચિતા માતા રાજુબાને અને પિતા પ્રધાન ઠકકરને થઈ જલાના સગપણની વાત ચલાવી આટકોટના પ્રાગજીભાઈના પુત્રી વિરબાળા સાથે અને સગપણ પણ થઈ ગયુ પરંતુ ધાર્મીક અને સેવાભાવી પ્રકૃતિના જલાને સંસારમાં રસ નહતો પરંતુ આજ્ઞાકાર જલો આ વાતથી બેચેન બની ગયોઆ મુંઝવણ જલાએ પોતાના કાકાને કહી વાલજીકાકાએ જલાને ઉકેલ લાવવા સંસાર રહી ને પણ પ્રભુ ભકિત અને સેવા કાર્ય કરવાની સલાહ આપી ગૃહસ્થ ધર્મનુ પાલન કરી અને સન્યાસી જીવન જીવી શકાય છે  જલાને આ વાત યોગ્ય લાગી દિવસો પસાર થવા લાગ્યા ૧૬ વર્ષની વયે પ્રાગજી સામૈયાની દિકરી વિરબાળા સાથે લગ્ન થયા પરંતુ જલાનો સ્વભાવ બદલાયો નહીં ધાર્મીક વૃતિ અને બિજાને મદદ કરવાની વૃતિ પિતાની દુકાન ડુબાડશે પરોપકારી વૃતિથી તેઓ ભુખ્યાને પોતાની દુકાનેથી કરીયાણું આપવા લાગ્યા કુટુંબના સભયોને આશા હતી કે લગ્ન પછી પરિવર્તન આવશે અને સેવા વૃત્તિ બંધ કરશે પણ જલા નો સ્વભાવ બદલ્યો નહી પિતાએ અલગ થવાનુ જણાવી દીધું અને આજ્ઞાકારી જલાએ આ વાત પર તુરંત અમલ કર્યો અને તેમની વ્હારે વાલજીકાકા થયા અને અલગ દુકાન કરી સરળસ્વભાવ અને પ્રામાણીક જલારામની દુકાને હંમેશભીડ રહેવા લાગી જલાની દુકાને છેતરવાની વૃતિ ન હતી તેથી જલારામની દુકાના ચાલવા લાગી પરંતુ ભારતીય પરંપરામાં ગુરૂબીન જ્ઞાન ન આવે ગુરૂની શોધમાં જલાને અમરેલીના ફતેપુરમાં સંતશ્રી ભોજલરામ નું સાનિધ્ય મળ્યું જલારામને મળ્યા વંદન કરીને મનનો ભાર હળવો કર્યો જલારામની લોકસેવાથી પ્રભાવિત ભોજલરામ જલાને ઓળખી ગયા જલા જેવા શિષ્ય મળ્યા અને ગુરૂની આજ્ઞા મુજબ યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય તે વખતે સંઘની યાદી બનાવી તેમા જોડાયેલા અમરેલીના ફતેપુરના ભોજલરામ વિ૨પુ૨ નાં જલારામ ગારીયાધારના વાલમરામ દામનગરના માવજી મહારાજ પાળીયાદ અને ચલાલાના સંત સાથે યાત્રા બાદ દરેક યાત્રાળું એ એક પ્રતિજ્ઞા કરી કે આપણે પોત પોતાના ગામમાં સદાવ્રત ચલાવવા સદાવ્રત માટે જોળી અને ધોકો અલૌકીક આજે પણ છે અને સદાવ્રત વીરપુરમાં નિરંતર ચાલ્યા કરે છે.વિરપુરનો વિરલો મજુરી કરીને વિરબાની સંગાથે શરૂ કરેલ સદાવ્રતમાં અન્નદાન મહાદાન નો મંત્ર સદાય અમર રહેશે  ઈશ્વરે  કઠિન કસોટી કરી માંગી ને ઈશ્વર પણ મુંજાયો ત્રીભુવન નાથ  સદાવ્રતની સાથે ગામમાં કોઈ રોગી દર્દીની સેવા આશ્વાસન દિવસ-રાત સેવામાં પસાર થવા લાગ્યો બહારથી આવેલા અતિથી અભ્યાગતો યાત્રાળું-સાધુ સંતોને જમાડી સત્સંગ કરતા જલારામ અને વિરબા અનેક કપરી કસોટી માંથી પાર ઉતર્યા અને પ્રજામય માનવ સેવાથી અદ્ભુત છાપ પ્રજામાં ઉભી થઈ છે આ છાપ માનવ સમાજમાં પ્રેરણાદાયી બનેલ છે આ રીતે અન્નદાન મહામંત્ર સદાવ્રત ચલાવનાર પ્રજાનીય શ્રી જલારામ બાપાને શતશન કોટી કોટી પ્રણામ માંગણ બનીને આવ્યો ઈશ્વર માંગીને મુંજાયો ઈશ્વરને ત્રણે લોકમાં કોઈએ ન આપ્યું અર્ધગં મૃત્યુ લોકમાં જલારામે આપ્યું નહી આપી શકે કોઈ ત્રણેય લોકમાં માગ્યા પછી મુંજાયો ત્રિભોવન નાથ આલેખન

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/