fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતમિત્રોએ કૃષિલક્ષી સહાય મેળવવા ૩૦ નવેમ્બર સુધીમાં અરજી કરવી

ખેતીવાડી ખાતાની સ્માર્ટ ફ્રેન્ડ ટુલ કીટ યોજનામાં લાભ લેવા માટે તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લાના ફક્ત સીમાન્ત ખેડુતો અને ખેત મજુરોએ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ લઇ તેમાં પોતાની સહી કરવાની રહેશે અરજીની સાથે જરૂરી સાધનિક કાગળો જેમ કે સીમાન્ત ખેડુતો માટે ૮-અ ની નકલ, ખેત મજુર હોવા અંગેનુ તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર, ઓળખકાર્ડની નકલ, સ્માર્ટ હેન્ડ ટુલ્સ પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી, આધાર કાર્ડ રેશનકાર્ડ સાથે અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. યોજનાની વધુ વિગત પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/