fbpx
અમરેલી

આગામી ચૂંટણીના અનુસંધાને તંત્રના અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેના અનુસંધાને ૨૨ મી નવેમ્બરથી મેજીસ્ટ્રીયલ પાવર્સ ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓને નિશ્ચિત સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪,૧૨૯ તથા ૧૪૪ ના અધિકારો ચૂંટણી જાહેર થયાની તારીખથી ચૂંટણી પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે ભોગવવા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણાએ હુકમ કર્યો છે.

Follow Me:

Related Posts