fbpx
અમરેલી

અમરેલીના યુવકે 400 મીટરની દોડમાં ઐતિહાસિક 111 રાઉન્‍ડ કર્યા

મા ભોમની સેવાકાજે થનગની રહેલા અમરેલીના યુવાને અમરેલીના અખડામાં દોડના ઇતિહાસમાં નવો રેકર્ડ સ્‍થાપિત કરેલ હતો. 400 મીટરના દોડના ટ્રેક ઉપર 111 રાઉન્‍ડ તોડી અમરેલીના નામ સાથે કોળી સમાજનું નામ રોશન કરેલ હતું.

અમરેલીના મજુર માતા-પિતાનો લાડકો યુવાન આર્મીમાં જવા તન-મનથી થનગની રહેલ છે. ધોરણ બારમાં અભ્‍યાસ કરતો રક્ષિત કાળુભાઇ સોલંકી રે. અમરેલીએ આજે અમરેલીના અખાડામાં દોડમાં નવો કીર્તિમાન સ્‍થાપિત કરેલ હતો. 400 મીટરના ટ્રેકમાં 86 રાઉન્‍ડનો રેકર્ડ હતો. આજે આ નવલોહીયા યુવાને 400 મીટરના 111 રાઉન્‍ડ ચાર કલાક અને નવ મિનિટમાં પુરા કરી નવો રેકોર્ડ સ્‍થાપિત કરેલ હતો. આ યુવાન ઇન્‍ડીયન આર્મીમાં જવા તન-તોડ મહેનત કરતો હોવાનું જણાવેલ હતું. તેમના માતા-પિતા કાળી મજુરી કરી પોતાના પુત્રને ભણાવી રહેલ છે. આ યુવાનેઆજે આજના યુવાનોને નવોરાહ ચિંધેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/