fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી રસિકભાઈ જોષી વય નિવૃત્તિને કારણે સેવા નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર મુનિયા સાહેબ , નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી , ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી સમેત કર્મચારીગણની ઉપસ્થિતિ  મનિયા સાહેબ તથા સમગ્ર કર્મચારીગણની ઉપસ્થિતિમાં ખૂબ જ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો . સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ખાતે વયનિવૃત્તિને કારણે સેવા નિવૃત્ત થતાં સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી શાખાના ક્લાર્ક રસિકભાઈ જોષીને સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર આ તકે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજભાઈ દોશી , ઉપપ્રમુખ જયસુખભાઈ તરીકે ફરજ બજાવતા જોવા મળ્યાં નાકરાણી સમેત તમામે તેની હતાં . તેમણે સને ૨૦૦૧ માં કાર્યપદ્ધતિની ભારે પ્રશંસા પણ કરી વસ્તીગણતરી કાર્યમાં નોંધનીય હતી . રસિકભાઈ જોષીએ તેમની કામગીરી કરતાં માનનીય ડેપ્યુટી કારકિર્દી દરમિયાન નગર કલેકટર સાહેબના હસ્તે સિલ્વર પાલિકાનાં વિવિધ વિભાગોમાં કાર્ય એવોર્ડ અને પ્રશસ્તિપત્ર મળ્યો હતો . કરીને અંતે ચૂંટણી શાખાના કલાર્ક આવી જ રીતે સને ૨૦૧૧ માં પણ વસ્તીગણતરીની નોંધનીય કામગીરી બદલ શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત થયેલ . આમ પણ રસિકભાઈ પોતે મિલનસાર , હસમુખ અને મિતભાષી હોવાથી સહકર્મચારીઓ અને લોકોમા ખાસ્સા લોકપ્રિય છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/