fbpx
અમરેલી

અમરેલી જિલ્લા માં આયોજિત ગ્રામ પંચાયત ચૂંટણી માં કોંગી યુવાનો નો દબદબો : દેવરાજ બાબરીયા

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ દ્વારા અખબારી યાદી માં જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લા ની વધુ માત્રા માં યુવા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ના સદસ્યો એ જીત મેળવી છે વર્તમાન સરકાર તરફે ની નારાજગી અને એમના અણઘડ વહીવટી કામકાજ ને ધ્યાને લેતા  આ નારાજગી નો માહોલ સર્જાયો હતો જે ના કારણે  આ અપસેટ સર્જાયો છે લોકો સાથે થતા અત્યાચાર અને હાલાકી ની આ લિટમસ ટેસ્ટ માં  કોંગ્રેસ ના સભ્યો સાચા સાબિત થયા છે આવનારા સમય માં હજુ વધુ જોશ થી આ કોંગી આગેવાનો ને સાથે લઈ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારી સરકાર  ને હવે ઘેર ભેગી કરવા માં  જનતા પણ સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/