fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજીના દર્શને વડોદરાના ડભોઇ શ્રી કુબેર ભંડારી મંદિર ના વ્યવસ્થાપક રજનીકાંત પંડયા સહિતના દર્શનાર્થીઓ પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ પધારેલ કુબેર ભંડારી મંદિર ના વ્યવસ્થાપક રજનીકાંતભાઈ પંડયા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ના સિદ્ધ શિવમંદિર લાખો શ્રધ્ધાળુ નું આસ્થા નું કેન્દ્ર એવા શ્રી કુબેર ભંડારી મંદિર ના વ્યવસ્થાપક શ્રી રજનીકાંત પંડયા સહિત ના દર્શનાર્થીઓ એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પૂજન અર્ચન કર્યું હતું સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ અન્નક્ષેત્ર શિક્ષણ આરોગ્ય સામાજિક ધાર્મિક પ્રવૃત્તિ થી અવગત કરતા મેનેનિગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી એ રજનીકાંતભાઈ પંડયા નું ઉષ્મા ભર્યો સત્કાર કર્યો હતો આગામી ફેબ્રુઆરી માં યોજાનાર આઠ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ થી અવગત કર્યા હતા સિદ્ધ શિવમંદિર શ્રી કુબેર ભંડારી દેવસ્થાન ના વ્યવસ્થાપક પંડયા એ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/