fbpx
અમરેલી

અમરેલીની શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીને એનઈસીઈડીઈસી. તરફથી પ્રથમ ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો

અમદાવાદ ખાતે રાજય સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન તથા એનઈસીઈડીઈસી. ના રિજિયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

રાષ્ટ્રીય સરકારી વિકાસ નિગમ એનઈસીઈડીઈસીઈ દ્વારા ગુજરાતનાં અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરતી મંડળીઓ અને ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ×ડ×ક્ષ્ નું આયોજન કરવામાં આવેલ હતુંઈ જેમાં મહિલા સોસાયટીમાં રાજય કક્ષાએ પ્રથમ પારિતોષિક અમરેલીની શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝયુમર્સ કોઢઓપરેટીવ સોસાયટીને એનાયત કરવામાં આવ્યો હતોઈ શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી સભાસદોના સર્વાંગી વિકાસને ધ્યાને લઇ વિવિધ પ્નવૃત્તિઓ કરે છેલ એકમાત્ર મહિલા સંસ્થા છે કે જે ખેડૂતોની જરૂરીયાતો તેમજ તેની આવક બમણી કરવા માટે અલગઢઅલગ પ્નોજેક્ટ ચલાવે છે જેમાં ફાર્મ ટુ ફૂડ પ્નોજેક્ટના માધ્યમથી ઉત્પાદનને વેલ્યુએડીશન કરી માર્કેટમાં મૂકવામાં આવે છેઈ જેના માટે જરૂરી મશીનરી મંડળીએ પોતે વસાવેલી છેઈ ગ્રેડીંગલ કલીનીંગલ સોર્ટેક્ષલ પેકેજીંગના માધ્યમથી ખેડૂતોને સેવા પૂરી પાડવામાં આવે છેઈ આ ઉપરાંત મહિલાઓને સ્વનર્ભરિ બનાવવા માટે આત્મનર્ભરિ મહિલા પ્નોજેક્ટ અંતર્ગત પાપડ ઉદ્યોગલ કન્ઝયુમર સ્ટોરલ હેન્ડ વર્કલ ભરતગુંથણલ સીવણ કામલ બ્યુટી પાર્લર જેવી વિવિધ પ્નકારની ટ્રેનિંગ દ્વારા મહિલાઓને રોજગારી આપવામાં આવી રહૃાું છે

ઈ ખાતરલ દવાલ બિયારણ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ આ મંડળી દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છેઈ સભાસદો દ્વારા રોકેલ નાણાનું ૧ર ટકા જેવું આકર્ષક વ્યાજલ શેર પર ૧પ ટકા ડિવિડન્ડ તેમજ નફાના આધારે સભાસદ ભેટ આપી હજારો સભાસદોના વિાસ સંપાદિત કર્યાં છે જેના લીધે વિવિધ પ્નકારની પ્નવૃત્તિઓને ધ્યાને લઈ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા સહકારી પ્નવૃત્તિઓને પ્નોત્સાહિત કરવા સહકારી વિકાસમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પુરસ્કાર એનાયત કરાયો. અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજય સહકારી સંઘના ચેરમેન માનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીન તેમજ એનઈસીઈડીઈસી. ના રિજયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ દ્વારા એવોર્ડ તેમજ પુરસ્કાર ચેક અર્પણ કરવામાં આવ્યો હતો


આ તકે મંડળીના ચેરપર્સન ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે, આ પારિતોષિક અને પુરસ્કારના સાચા હકદાર મારા સભાસદ ભાઈ બહેનો છેઈ તેઓના વિાસ અને સહકારના લીધે આજે ગુજરાતમાં નંબર વન સંસ્થા તરીકેની ઓળખ ઉભી થઈ છેઈ આગામી દિવસોમાં પણ આપ સૌનો સહકાર આવી જ રીતે મળી રહેશે એવી અભ્યર્થના સાથે સહકારીતા થી સમૃદ્ધિનું સૂત્ર સાકાર કરવા આગળ વધી

 
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/