fbpx
અમરેલી

ધારીના હાથસણી ડેમના પાળા પરથી ખેતમજૂર સહિત ટ્રેક્ટરે પલટી મારી

રામ રાખે તેને કોણ ચાખે તે કહેવતની આજે યાથાર્તતા પુરવાર થઇ હતી.

ધારીના હાથસણી ડેમના પાળા પરથી ખેતમજૂર સહિત ટ્રેક્ટરે પલટી મારી હતી. અંદાજીત 50 ફૂટ ઊંચાઈના ડેમના પાળા પરથી ટ્રેક્ટરે પલટી મારી હતી. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર 10 ખેતમજૂરો માંથી બે ખેતમજૂરોને હાથ પગમાં સામાન્ય ઇજા થઇ હતી તો અન્ય ખેતમજૂરો ને નાનીમોટી સામાન્ય ઇજા થઇ હતી. ધારગણી થી હાથસણી જતા ડેમના પાળાના રસ્તે બનેલી આ ઘટના, મોટી દુર્ઘટના થતા અટકી હતી. અકસ્માતની જાણ થતા આસપાસના ખેડૂતો સહિત લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજા પામનાર લોકોને સારવાર માટે દવાખાને મોકલવાની વ્યવસ્થા કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/