અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ સ્વામિ વિવેકાનંદ જયંતી નિમિત્તે “યુવા સંમેલન” યુવા જોડો અભિયાન
આજ રોજ બાઢડા મુકામે સ્વામી વિવેકાનંદ જયંતી નિમિતે *300 થી વધારે* યુવાઓ ને *યુવા જોડો અભિયાન* માં જોડવા માં આવ્યા સાથે સાથે *નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વ* સ્પર્ધા ના *18 વિધાર્થીઓ ને મોમેન્ટો શીલ્ડ* આપી પ્રોત્સાહિત કરવા માં આવ્યા સાથે *બાલ શહિદ* પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું.
આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા ના શ્રેષ્ઠ સાંસદ *શ્રી નારણભાઈ કાછડીયા* યુવા ભાજપ પ્રમુખ *શ્રી ચેતનભાઈ શિયાળ* જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી *પુનભાઈ ગજેરા,* જિલ્લા પંચાયત ના ચેરમેન *શ્રી વિપુલભાઇ દુધાત,* અમરેલી જિલ્લા યુવા ભાજપ *મહામંત્રી શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય,* પ્રદેશ યુવા ભાજપ ના આમંત્રિત કારોબારી સભ્ય શ્રી ધવલભાઈ કાબરીયા, મહેશભાઈ જાવીયા, પ્રીતેશભાઈ નારોલ, શાળા ના મુખ્ય સંચાલક શ્રી વાછાણી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુંભાઈ વિરાણી ના સોજ્યાંન દ્વારા થતા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ શ્રી લલિતભાઈ બળધા, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચાવડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પરીખ, મંત્રી શ્રી મયુરભાઈ ખાચર, મંત્રી શ્રી કિશનભાઈ શિલું, મંત્રી શ્રી હિતેશભાઈ અગોલા, મંત્રી શ્રી ધ્રુવભાઈ ભટ્ટ, મુકેશભાઈ ધાનાણી, શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોશી, મોહિતભાઈ સુધાણી, પ્રણવભાઈ વસાણી, કલ્પેશભાઈ રાઠોડ, નિખિલભાઈ ઘેલાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાલાળા, મહામંત્રી શૈલેષભાઇ બારૈયા, વંદનભાઈ પાંડવ.તેમજ બાઢડા કેળવણી મંડળ ના સર્વે શિક્ષકો, સંચાલકો, સ્ટાફ તેમજ સર્વે મોર્ચા ના પ્રમુખ મહામંત્રી શ્રીઓ તથા કાર્યકર્તાઓ યુવાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments