fbpx
અમરેલી

ધારીનાં સરપંચપદે જયશ્રીબેન વાળા અને ઉપ સરપંચપદે ઈમરાનભાઈ બ્‍લોચ

જેમાં સરપંચ પદે જયશ્રીબેન ભુપતભાઈ વાળા તથા ઉપ સરપંચ તરીકે ઈમરાનભાઈ બ્‍લોચે સત્તા સંભાળી હતી આ અગાઉ ભાજપની પેનલ અને જીતુભાઈ જોષી સરપંચ હતા.

તેમજ અમરેલીજિલ્‍લાનાં સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે ધારી ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચુંટણીમાં મુસ્‍લિમ સમાજને પ્રાઘ્‍યાન્‍ય આપીને સર્વાનુમતે ઈમરાન બ્‍લોચની ઉપ સરપંચ પદે વરણી કરવામાં આવી હતી ને ધારી ગ્રામ પંચાયત બે ભાગમાં વેંચાયેલ હોય એક ધારી ગામને અડીને નવી વસાહત ધારી વિસ્‍તારને પ્રાઘ્‍યાન્‍ય મળે તે અન્‍વયે આજે અમરેલી જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ અને સરપંચ પતિ ભુપતભાઈ વાળા દ્વારા આજે સર્વાનુમતે ઈમરાન બ્‍લોચની વરણી ઉપ સરપંચ પદે નિયુકત કરવામાં આવેલ હોવાનું ભુપતભાઈ વાળાએ જણાવ્‍યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/