fbpx
અમરેલી

રાજય સરકાર તરફથી અમરેલી જીલ્લાની ધારી, રાજુલા, અમરેલી અને ગારીયાધાર વિધાનસભામાંમાગોૅના રીસરફેસીંગ અને વાઈડનીંગના કામો માટે રૂા. ૬૯ કરોડ ૧ર લાખ જેવી માતબર રકમને મંજુરી

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કયોૅ

ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા તા. ૧૮ જાન્યુઆરી, ર૦રર ના રોજ અમરેલી સંસદીય વિસ્તારની ધારી, રાજુલા, અમરેલી અને ગારીયાધાર વિધાનસભાના વિવિધ માગોૅના રીસરફેસીંગ અને વાઈડનીંગના કામો માટે રૂા. ૬૯ કરોડ ૧ર લાખ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

માન. મંત્રીશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ માગોૅના કામોની વિગત નીચે મુજબ છે.

ક્રમ તાલુકો રસ્તાનું નામ કિ.મી. સુચિત કામગીરી રકમ (લાખમાં)
૧ બગસરા જેઠીયાવદર–જામકા–શીલાણા– હાલરીયા ૧૧.૩૦ વાઈડનીંગ અને રીસરફેસીંગ ૧૧૩૦.૦૦
ર બગસરા જાળીયા–કેરાળા–ખીજડીયા ખારી–હડાળા– માવજીંજવા ૮.૭૦ વાઈડનીંગ અને રીસરફેસીંગ ૮૭૦.૦૦
૩ ધારી ધારી–આંબરડી–ગોપાલગ્રામ–સરંભડા ૧૧.૮૦ વાઈડનીંગ અને રીસરફેસીંગ ૧૧૮૦.૦૦
૪ કુંકાવાવ મોટા આંકડીયા–લુણીધાર–પાટખીલોરી ૪.૦૦ રીસરફેસીંગ ર૬૦.૦૦
પ અમરેલી મોટા આંકડીયા–લુણીધાર–પાટખીલોરી ૪.પ૦ રીસરફેસીંગ ર૯ર.૦૦
૬ જાફરાબાદ વઢેરા–રોહીસા–ભાડા–ટીંબી ૧૭.૦૦ રીસરફેસીંગ ૮પ૦.૦૦
૭ રાજુલા વાવેરા–બબૅટાણા–બાબરીયાધાર ૧ર.૦૦ રીસરફેસીંગ ૬૦૦.૦૦
૮ જેસર જેસર–આસરાણા રોડ ૧૧.પ૦ રીસરફેસીંગ ૮૩૯.૦૦
૯ મહુવા મહુવા–ઉમણીયાવદર–તરેડ–સેંદરડા ૧૭.૮૦ રીસરફેસીંગ તથા સી.સી. રોડ ૮૯૦.૦૦

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/