fbpx
અમરેલી

કેરીયાચાડ ગામે પીવાના પાણીની પાઈપલાઈનનું ખાતમુર્હત કરતા : પરેશ ધાનાણી

અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે પીવાનો પાણીનો વિકરાળ પ્રશ્નો ઉદભવેલો હતો, આ વર્ષો જુનો પ્રશ્નોની રજુઆત કેરીયાચાડ ગામના સરપંચ રાવતભાઈ ધાધલ તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કીર્તીભાઈ ચોડવડીયાએ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને કરતા શ્રી ધાનાણીએ ત્વરીત કેરીયાચાડ ગામનો પીવાના પાણીના પ્રશ્નોની સરકારમાં રજુઆત કરીને આ પીવાના પાણીની પાઈપલાઈન મંજુર કરાવેલ જેનું તા. ર૬/૦૧/ર૦રર ના રોજ અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખાતમુર્હત કર્યુ હતુ આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, તાલુકા મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણ કમાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેશભાઈ અકબરી, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન દીનેશભાઈ ભંડેરી, સહકારી આગેવાન દલસુખભાઈ દુધાત, જે.બી.મકવાણા,આકાશ કાનપરીયા, કાળુભાઈ સુખડીયા, મથુરભાઈ દેસાઈ, ગોરધનભાઈ લાખાણી, વાંકીયા ગામના સરપંચ નયનાબેન તરવડા સરપંચ બચુભાઈ, ખડ ખંભાળીયા સરપંચ ભાભલુભાઈ, પીઠવાજાળના સરપંચ ભાવેશભાઈ દેસાઈ, ચાડીયાના સરપંચ સુરેશભાઈ વાળા, સાજીયાવદરના સરપંચ હરેશભાઈ ધાધલ, કીશોરભાઈ કાનાણી, દીનેશભાઈ રાદડીયા, વીજયભાઈ બાજરીયા,ઝવેરભાઈ અકબરી, દીનેશભાઈ ગોહીલ તથા કેરીયાચાડ તથા આજુબાજુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/