fbpx
અમરેલી

દામનગર સમસ્ત હિન્દૂ સમાજ નું રેલી રૂપે આવેદન પત્ર કિશન ભરવાડ ની હત્યા ના આરોપી ને ફાંસી આપો ની બુલંદ માંગ 

દામનગર શહેર માં સમસ્ત હિન્દૂ સમાજ નું રેલી રૂપે આવેદન પત્ર ધંધુકા ખાતે થયેલ કિશન ભરવાડ ની હત્યા ના આરોપી ને ફાંસી આપો ની બુલંદ માંગ દામનગર શહેર ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા નાયબ મામલતદાર એસ બી ત્રિવેદી ને આવેદન પત્ર પાઠવી ધંધુકા ખાતે હિન્દૂ માલધારી યુવક કિશન બોળીયા ની થયેલ હત્યા ના આરોપી ને ફાંસી ની માંગ સાથે રેલી રૂપે આવેદન પત્ર પાઠવ્યું તા.૨૯/૨/૨૨ ના શનિવારે સવાર થીજ અસંખ્ય યુવાનો ખૂબ મોટી સંખ્યા માં એકત્રિત થયા હતા અને નામદાર સરકાર માં આ જઘન્ય અપરાધ કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ બુલંદ બનાવી હતી જેમાંદામનગર શહેર ભર માંથી તમામ હિન્દૂ સંગઠનો સામાજિક અગ્રણી યુવાનો ની વિશાળ રેલી શહેર ના સરદાર ચોક થી પ્રસ્થાન થઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અતિરોષ સાથે અસંખ્ય હિન્દૂ યુવાનો એદામનગર નાયબ મામલતદાર એસ. બી ત્રિવેદી ને આવેદન પત્ર પાઠવી કિશન ભરવાડ ની વિધર્મી ઓ દ્વારા કરાયેલ હત્યા ના ષડીયંત્ર માં સામેલ આરોપી ઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી ફાંસી ની સજા આપી દાખલો બેસાડતો ચુકાદો આપો ની માંગ કરતા સમસ્ત હિન્દૂ સમાજે સરદાર ચોક થી વિશાળ રેલી રૂપે નગર સેવા સદન પહોંચી નાયબ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/