fbpx
અમરેલી

લાઠી તાલુકાના દામનગર ઠાંસા સાડા પાંચ મીટર પહોળાઈ સાથે ઠાસા મૂળિયાપાટ સુવાગઢ ૩,૭ ના રસ્તાનો શુભારંભ કરતાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર

લાઠી તાલુકાના દામનગર ઠાંસા સાડા પાંચ મીટર પહોળાઈ  સાથે ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ ૩,૭૫ ના રસ્તા નો શુભારંભ કરતાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર…ગુજરાત ભર માં સૌથી વધુ રસ્તા ઓ મંજુર કરી ગ્રામ્ય વિસ્તારો નમૂના રૂપ રસ્તા માટે અવલ્લ ઠુંમરેલાઠી તાલુકાના દામનગર થી ઠાંસા ૫.૫૦ મીટર પહોળાઈ સાથે રસ્તાનું કામ પૂર્ણ કરેલ છે ઠાંસા થી બાકી રહેતા મુળીયાપાટ સુવગઢ થી વિકળીયા ની હદ સુધી એક કરોડથી વધારે ખર્ચે નાળા પુલ સાથે પેવર રસ્તા ના કામનો શુભારંભ કરાવતા ગ્રામ્ય વિસ્તાર માં ખુશી વ્યાપી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર  સાથે ઠાંસા ગામના સરપંચશ્રી રમેશભાઈ નવાપરા મુળીયાપાટ  ગામના સરપંચ  બાબુભાઈ મારૂ  સરપંચ મુકેશભાઈ ડાભી સુવાગઢ ના હસ્તે શ્રીફળ વધેરી કામનો શુભારંભ કર્યો હતો બે મોટા પુલ સાથે કામ પૂર્ણ કરવામાં આવેલ છે એક બે નાળા પુલ નું કામ ચાલુ છે આ રસ્તાની સુવિધા મળતા અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લા ગ્રામ્ય ને જોડતા લાઠી અને ગારીયાધાર તાલુકાને જોડતા સીધા રસ્તાની સારી સુવિધા મળી હોવા થી સ્થાનિક અગ્રણી રાહદારી ઓ એ ઠુંમર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો રસ્તા ના પ્રારંભ કાર્યક્રમ માં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા ઠાંસા ગામના સરપંચ રમેશભાઈ નવાપરા ઉપસરપંચ સંજયભાઈ નાગજીભાઈ માણીયા હિંમતભાઈ ઈસામલિયા દામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ભોળાભાઈ બેટરી રાજેશ બામણીયા ઝીણાભાઈ  દેવજીભાઈ જીવાણી ડાયાભાઈ અશ્વિનભાઈ  મોહનભાઈ મુળીયાપાટ સરપંચ બાબુભાઈ સંજયભાઈ પ્રવીણ ભાઈ નરેશભાઈ સુવાગઢ ગામ સરપંચ મુકેશભાઈ ડાભી મનસુખભાઈ મેર બાબુ પરમાર લવજીભાઈ મકવાણા દુલાભાઈ જીવાણી હિંમતભાઈ સાવલિયા સહિતના ત્રણ ગામના ગ્રામજનો એ તાલુકા કોંગ્રેસ અગ્રણી સ્વ રામજીભાઈ ઈસામલિયા ને પુષ્પાજંલી આપી હતી ઉપસ્થિત ત્રણેય ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓ સરપંચ શ્રી સદસ્ય એ  શ્રી રસ્તા ઓના કામો થી ધારાસભ્ય શ્રી ઠુંમર પ્રત્યે આભાર વ્યક્ત કરી ધારાસભ્ય ની કામગીરી ને બિરદાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/