fbpx
અમરેલી

રાજુલા સિવિલ હોસ્‍પિટલને પ0 ઓકિસજન સિલિન્‍ડરોની ફાળવણી

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ, ગુજરાત સિમેન્‍ટ અને નર્મદા સિમેન્‍ટ જાફરાબાદ દ્વારા કોરોના મહામારીના ત્રીજી લહેરને ઘ્‍યાને લઇ ઓકિસજન સિલિન્‍ડર આપવામાં આવ્‍યા હતા.

રાજુલા પ્રાંત અધિકારી કે.એસ. ડાભી તેમજ આરએમઓ શકિતકુમાર ખુમાણએ આ ઔદ્યોગિક સંસ્‍થાઓનો આભાર વ્‍યકત કર્યો હતો.

આ ઉમદા કાર્યમાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ નર્મદા સિમેન્‍ટ વર્કસ જાફરાબાદના અધિકારી અભિજીત જૈન, પ્રશાંત મિશ્રા, રાજેન્‍દ્ર કુશ્‍વાહા, રુદ્ર ભટ્ટ તેમજ ગુજરાત સિમેન્‍ટ વર્કસ-કોવાયાના અધિકારી જી.જી.રાવ તથા રમાકાન્‍ત શર્મા ઉપસ્‍થિત રહયાહતા.

નોંધનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ઘ્‍યાને લઇને વહીવટી તંત્ર દ્વારા ઓકિસજનના કિસ્‍સામાં આત્‍મનિર્ભર બનવા જિલ્‍લામાં ઔદ્યોગિક સંસ્‍થાઓના સહિયોગથી ઓકિસજન સિલિન્‍ડરો તેમજ કોન્‍સન્‍ટ્રેટરોની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ સિવાય વધુ રપ સિલિન્‍ડરોનો ઓર્ડર આપવામાં આવ્‍યો છે જે આવતી 1પ ફેબ્રુઆરી સુધીમાં જરૂરિયાત મુજબ હોસ્‍પિટલને ફાળવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/