fbpx
અમરેલી

ઠાંસા સંત શ્રી કેશુગીરીબાપુ ના ભંડારા પ્રસંગે ધર્મસભા માં જંગમી તીર્થંકર સમાં સંતો ની માર્મિક ટકોર સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય ફરજ અંગે શીખ સાધુ સમાજ ની દીકરી કુમારી પરિતા કુમારી સુરભી નો હદયસ્પર્શી સદેશ

દામનગર ના ઠાંસા ગામે સંત શ્રી કેશુગીરીબાપુ ના ભંડારા પ્રસંગે ધર્મસભા માં જંગમી તીર્થંકર સમાં સંતો એવમ રાજસ્વી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ  સામાજિક સંરચના અંગે માર્મિક ટકોર કરતી સાધુ સમાજ ની દીકરી  કુમારી સુરભી કુમારી પરિતા અને કવિ ચંદ્રમોલી.માધવગિરી નું હદયસ્પર્શી વક્તવ્ય સંત શ્રી કેશુગિરી બાપુ ના ભંડારા પ્રસંગે બાપુ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા વિદ્વાન વક્તા શ્રી સોમગીરીબાપુ કથાકાર સંત શ્રી દયાગીરીબાપુ અતુલપરી ચીમનગિરી હરેશપરી મોજગિરી શિવલહેરી સહિત અનેકો નામી અનામી સંતો નું મનનીય વક્તયવ્ય આદર્શ મનુષ્ય જીવન અંગે સાધુ સમાજ ની અનેક વિધ શીખ સાથે દામનગર ઠાંસા સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો અને શહેરો માંથી પૂજ્ય કેશુગિરી બાપુ ને પુષ્પાજંલી આપતા ભાવિકો ઠાંસા ગામે વિદ્વાન વક્તા મધવગીરી બાપુ ના આંગણે યોજાયેલ ભંડારા માં અઢારે આલમ ની ઉપસ્થિતિ જોવા મળી હતી ભારે જનમેદની વચ્ચે સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રિય ફરજ અંગે સંતો ની ધારદાર શીખ શિક્ષણ આરોગ્ય અને પરસ્પર સામાજિક સંવાદિતા ની હિમાયત કરતા સોમગીરીબાપુ પૂજ્ય સંત શ્રી કેશીગીરી બાપુ ને ભાવવંદના કરતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત સદસ્ય બુધાભાઈ નવાપરા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા સરપંચ રમેશભાઈ નવાપરા સહિત ના અગ્રણી ઓ અને વરિષ્ઠ સંતો ની હાજરી માં પૂજ્ય કેશુગિરી બાપુ નો ભંડારો સંપન્ન થયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/