fbpx
અમરેલી

CPR  અને કુત્રિમ શ્વાસ આપી  નવજાત શિશુ નું હદય ધબકતું કર્યું

ચિતલ ૧૦૮ ની ટીમે ગંભીર પ્રકાર ની ડિલિવરી એમ્બ્યુલન્સ માં કરવી માતા અને બાળક ની જીંદગી બચાવી


અમરેલી ગત મધરાત્રિ ના બાબરા તલુકના મોટા દેવળીયા ગામ નો પ્રસૂતિ નો કેસ ૧૦૮ અેમ્બુલેન્સ સેવા ને મળતા ની સાથે એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ ગણતરી ની મિનિટ માં પ્રસૂતિ માતા સુધી ફરજ પર ના ઈ એમ ટી રાકેશ કોલડિયા અને પાઇલોટ અકબર પરમાર મોટા દેવળીયા ગામ માં પોહચી ગયા સગર્ભા માતા ને પ્રસૂતિ ની પીડા ખૂબ વધારે હોવાથી તરત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા હોસ્પિટલ જવા નીકળી પરંતુ પ્રસૂતિ ની પીડા વધતા એમ્બ્યુલન્સ રોડ ની સાઇડ માં ઉભી રાખી ને ઈ એમ ટી રાકેશ કોલડીયા એ તપાસ કરતા માલુમ પડેલ કે દર્દી ને અધૂરા મહિના (૭ મહિના) થાય છે ઈ એમ ટી દ્વારા ૧૦૮ કોલ સેન્ટર માં બેઠેલ ડોક્ટર આશિષ સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી જરૂરી સારવાર સાથે ડોક્ટર દ્વારા માર્ગદર્શન લઈ અને ઈ એમ ટી એ સમય સૂચકતા સાથે તાલીમબદ્ધ ના આધારે એમ્બ્યુલન્સ માં જ સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવેલ પરંતુ બાળક ના હદય ના ધબકારા કે શ્વાસ ચાલતા ના હતા ફરી એકવાર કોલ સેન્ટર ના ડોક્ટર સાથે બાળક ની પરિસ્થિતિ અંગે માહિતી અને સલાહ મુજબ ઈ એમ ટી રાકેશ કોલડિયા દ્વરા બાળક ને કુત્રિમ શ્વાસ અને ઓકસીજન(C P R AND BVM) આપી  નવજાત બાળક અને માતા ને નવજીવન આપ્યું હતું ત્યાર બાદ માતા અને બાળક ને ઇમરજન્સી સારવાર આપી વધુ સારવાર માટે પ્રથમ નજીક ચિતલ સરકારી દવાખાને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે દાખલ કરાયા હતા આ ઘટના એ ફરી એકવાર સાબિત કર્યું કે ૧૦૮ સેવા સગર્ભા માતા માટે આશીર્વાદ રૂપ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/