fbpx
અમરેલી

લાઠી તાલુકાના છભાડીયામા બાેલાચાલી કરી મહિલાના પતિએ યુવકને મારમારી કારમા તેાડફાેડ કરી

મુળ મધ્યપ્રદેશ અને હાલ લાઠી તાલુકાના છભાડીયામા રહેતા એક યુવકને એકાદ વર્ષ પહેલા પરિણિતા સાથે પ્રેમસંબંધ બંધાયાે હાેય તે મુદે બાેલાચાલી કરી મહિલાના પતિએ યુવકને મારમારી કારમા તેાડફાેડ કરી નુકશાન પહાેંચાડતા આ બારામા તેની સામે દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમારી કારમા તેાડફાેડ કર્યાની આ ઘટના દામનગરમા બની હતી. છભાડીયામા રહેતા અંકુશસિંહ રામરામજસિંહ રાજાવત (ઉ.વ.21) નામના યુવાને દામનગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેને એકાદ વર્ષ પહેલા પરિણિતા સાથે પ્રેમસંબંધ બંધાયાે હતાે.

જાે કે આ વાતની જાણ તેના પતિ માેનેસીંગ કુશવાહને થતા પ્રેમસંબંધ અગાઉ પુર્ણ થઇ ગયાે હાેય જાે કે તે વાતનુ મનદુખ રાખી માેનેસીંગે ઢીકાપાટુનાે મારમારી કારમા તેાડફાેડ કરી નુકશાન પહાેંચાડયુ હતુ. જયારે માેનેસીંગ કુશવાહે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેની પત્ની સાથે અંકુશસિંહને પ્રેમસંબંધ હાેય તેની જાણ થતા તેને ઠપકાે અાપ્યાે હતાે. જેથી અંકુશસિંહ રાજાવત અને રામરાજસિંહ રાજાવત અને અનુજસિંહ નામના શખ્સાેએ બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી.બાેલાચાલી કરી મહિલાના પતિએ યુવકને મારમારી કારમા તેાડફાેડ કરી નુકશાન પહાેંચાડતા આ બારામા તેની સામે દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/