fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના અથાગ પ્રયાસોથી રાજય સરકારના માગૅ અને મકાન વિભાગ દ્વારા સાવરકુંડલા બાયપાસના કામે રકમ રૂા. ૭ કરોડની મંજુરી આપાઈ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના નાના થી લઈ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર આવેલ રેલ્વે લાઈન ઉપર આર.ઓ.બી. નિમૉણનું કાયૅ છેલ્લા ઘણા સમયથી વિલંબીત પડેલ હોવાના કારણે ભારે વાહનો તથા પીપાવાવ પોટૅથી લઈ અન્ય કંપનીઓના ટેન્કરો સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થઈ રહયા છે જેના લીધે અકસ્માતનો સતત ભય રહે છે. ત્યારે બાયપાસ કાયૅરત ન હોવાને લીધે સાવરકુંડલાના શહેરીજનોને પડતી મુશ્કેલીઓ સત્વરે દુર થાય તે માટે સાંસદશ્રી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવેલ અને જેના ફળસ્વરૂપે સાવરકુંડલા બાયપાસના કામે એલ.સી. નં. પ૮/સી ના ટેમ્પરરી શીફટીંગ માટે અને ડાઈવઝૅનની કામગીરી માટે રાજય સરકારના માગૅ અને મકાન વિભાગ તરફથી તા. ૮/૩/ર૦રરના રોજ રૂા. ૭ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરમાં બનેલ બાયપાસ પર આર.ઓ.બી.નું નિમૉણ કાયૅ ઝડપથી ચાલુ થાય તે માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના અમરેલી સ્થિત કાયૉલયે રેલ્વે વિભાગ, નેશનલ હાઈવે અને માગૅ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જોઈન્ટ બેઠક યોજેલ હતી અને ત્યારબાદ સાવરકુંડલા ખાતે મંજુર થયેલ આર.ઓ.બી.ના સ્થળનું તમામ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરેલ હતું. આ બેઠકમાં જયાં સુધી નવો આર.ઓ.બી. મંજુર થઈ નિમૉણ ન પામે ત્યાંસુધી આ બાયપાસનો લોકો ઉપયોગ કરી શકે તે માટે એલ.સી. નં.પ૮/સી ના શીફટીંગ અને ડાઈવઝૅનની કામગીરી માટે નિણૅય થયેલ હતો. આ નિણૅય બાદ સાંસદશ્રીએ સતત તમામ અધિકારીઓના સંકલનમાં રહી સમય મયૉદામાં દરખાસ્ત તૈયાર કરાવી સરકારશ્રીમાં મંજુરી અથેૅ મોકલાવેલ હતી.

જેના અનુસંધાને તેમજ અમરેલી જીલ્લાના વિવિધ પડતર પ્રશ્નોના નિવારણ માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા જીલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ સાથે તા. ૮/૩/ર૦રર ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી તેમજ વિવિધ વિભાગના મંત્રીશ્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી. આ તકે રાજય સરકારના મા–મ વિભાગના ઉપસચિવ શ્રી એસ.આર. શાહ એ સાવરકુંડલા બાયપાસ રોડના કામે (૧) ૧પ૦૦ મી. ડાઈવઝૅનની કામગીરી માટે રૂા. ૩૪૪.રપ લાખ અને (ર) એલ.સી. નં. પ૮ શીફટીંગની કામગીરી માટે રૂા. ૩પપ.૯૯ લાખ એમ કુલ રૂા. ૭ કરોડ રકમની મંજુરી આપેલ છે. જેથી આગામી ટૂંક સમયમાં જ આ બંને કામોની ટેન્ડ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/