fbpx
અમરેલી

ખેતીવાડી વિવિધ સહાય સાવરકુંડલા અને લીલીયા તાલુકા માટે ૨૫ હજાર ખેડૂતોને રમાડતી સરકાર:- ધારાસભ્ય પ્રતાપ દુધાત

ખેતીવાડી માટે આઈ ખેડૂત માટે સહાય માટે ઓનલાઇન અરજી કરી સહાય માટે ફોર્મ ભરવાના હોય જેથી સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ૨૯,૭૮૧ ખેડૂતોએ ઓન લાઈન અરજી કરી તેમાં ૪,૭૧૧ ખેડૂતોની અરજી મંજુર કરવામાં આવી બાકી ૨૫,૦૭૦ લોકોની અરજી લક્ષ્યાંકની ન હોવાને કારણે ના મંજુર કરવામાં આવી છે જેથી ૨૫ હજાર ખેડૂત સામે સરકાર મશ્કરી કરી એક અરજી કરવા માટે ખેડુતોને ૫૦૦ રૂપિયા જેવો ખર્ચ થાય છે તાલુકા પંચાયતે ફોર્મ જમા કરવા માટે ખેડૂત આવે એટલે ૧૦૦૦ રૂપિયા ફોર્મ ભરવાના થાય અને મોટી લાઈન પોતાના કામો બંધ રાખી ફોર્મ ભરવા આવે સરકાર મોટા સપના દેખાડે છે કરોડો રૂપિયાની જાહેરાત કરી ખેડીતોની મશ્કરી કરવામાં આવે છે તેવું ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું.

આ સહાય યોજનામાં ખેડૂતો દ્વારા દ્રમ, તાડપત્રી, દવા ચાટવાનો પંપ, પાઇપ લાઈન, રોટા વેટર વગેરે યોજનામાં લાભ લેવા માટે આઈ ખેડૂત ની વેબસાઈટ પર ફોર્મ ભરવાના હોય જેથી ખેડૂતો અભણ હોવાના કારણે ફોર્મ પૈસા આપી ભરાવે છે અને પછી ફોર્મ જમા કરવા માટે તાલુકા પંચાયતે ધક્કા ખાઈ આખો દિવસ લાઈનમાં ઉભા રહી બાદમાં  સરકાર કહે કે લક્ષ્યાંકની ન હોવાના કારણે ખેડૂતોની અરજી ના મંજુર કરવામાં આવે જેથી સરકાર ખેડૂત સાથે મશ્કરી કરી રહી છે તેવું પ્રતાપ દુધાત કહ્યું હતું આવી ખોટી યોજનાની લાલસ આપી ખેડૂતની મશ્કરી ના કરવી તેવું ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિધાનસભામાં સરકારને રજુઆત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/