fbpx
અમરેલી

અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ સરકારી સ્કૂલ ના ક્લાસ રૂમ ટેકનોલોજી થી સજ્જ

અમરેલી શહેર માં આવેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં વર્ષો થી પડેલા સ્માર્ટ રૂમ ને નવા રૂપ માં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે 
આચાર્ય  મનીષભાઈ સિધ્ધપુરા સાહેબ ની અથાગ મહેનત ના કારણે ફરી પાછું સ્માર્ટ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી વિદ્યાર્થી ઓ ને પણ આ ધોમ ધખતા તડકા માં એસી માં બેસી ભણવાની મજા પડે છે 

પ્રોજેક્ટર દ્વારા ખૂબ સરસ રીતે વિદ્યાર્થી ઓ ને સમજાવવામાં આવે છે  ડિજિટલ બોર્ડ ની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે 
આ સ્માર્ટ રૂમ ની સુવિધા  અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ વાર કમાણી ફોરવર્ડ સ્કૂલ માં શરૂ કરાઈ છે ત્યારે વિદ્યાર્થી ઓ માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે 
 અને વિધાર્થીઓ એ વધુમાં જણાવ્યું હતું કે અહીં ના શિક્ષકો દ્વારા અમો  ને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે 
આગામી દિવસોમાં પણ વિદ્યાર્થી ઓ ની સુવિધા ને ધ્યાને લઈ ને સારામાં સારું ભણતર કઈ રીતે ભણાવી શકાય તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે તેવું આચાર્ય મનીષભાઈ સિધપ્પુરા સાહેબે જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/