fbpx
અમરેલી

દામનગર પોષ્ટ કર્મચારી શબ્બીરભાઈ નગરિયા નો સેવા નિવૃત વિદાય સમારોહ યોજાયો

દામનગર પોસ્ટ ઓફિસ માં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા  શબ્બીરભાઈ એ નગરિયા સેવા નિવૃત થતા સમગ્ર દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના પોસ્ટ કર્મચારી ઓ દ્વારા સહ કર્મચારી શબ્બીરભાઈ નગરિયા નો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજી વિદાય અપાઈ હતી દાઉદી વ્હોરા સમાજ ના શબ્બીરભાઈ નગરિયા એ તેમની વર્ષો ની ફરજ નિષ્ઠા પ્રમાણિકતા અને મિલનસાર સ્વભાવ થી પોસ્ટ કર્મચારી સ્ટાફ જ નહીં પણ પોસ્ટ ઓફિસ માં આવતા અરજદારો ગ્રાહકો ના દિલ માં અમીટ છાપ છોડતી જગ્યા બનાવી તેનમાં સેવા નિવૃત વિદાય માન સન્માન પ્રસંગે તેમના જીવન કવન ને વાગોળતા સહ કર્મચારી ઓ સાકર પડો શ્રી ફળ અને પુષ્પગૂંચ શાલ શિલ્ડ થી ભવ્ય વિદાય સમારંભ યોજી વિદાય માન આપ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/