fbpx
અમરેલી

અમરેલી જીલ્લા જેલના વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

મ્હે.પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર* નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ નવનિયુક્ત *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ સાહેબ* પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલના કાચા કામના કેદીને લાઠી તાલુકાના દુધાળાબાઇ ગામેથી પકડી પાડેલ.
✳️ *પકડાયેલ કેદી:-*➡️ *કાચા કેદી દિલુભાઇ માત્રાભાઇ ખુમાણ (કાઠી) ઉ.વ.-૩૦ ધંધો-મજુરી રહે.દુધાળા (બાઇ) તા.લાઠી જી.અમરેલી* વાળો તા.૦૬/૦૪/૨૦૨૨ ના રોજ લાઠી તાલુકાના દુધાળા(બાઇ) ગામેથી મળી આવતાં મજકુર આરોપીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવવી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપવા તજવીજ કરવામાં આવી.
✴️ *વિગત:-*  મજકુર આરોપી લાઠી પો.સ્ટે. પ્રોહિબીશનના ગુન્હાના કામે અમરેલી જીલ્લા જેલમાં કેદ હોય અને હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામદાર કોર્ટ અમરેલી નાઓ દ્રારા વચગાળાના જામીન રજા પર તા.૧૮/૦૧/૨૨ ના રોજ દિન-૬૦ માટે મુકત કરવામાં આવેલ અને આરોપીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી તા.૨૦/૦૩/૨૦૨૨ થી ફરાર થયેલ  💫 *આમ, શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી ની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.લક્કડ સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર આરોપીને લાઠી તાલુકાના દુધાળાબાઇ ગામેથી પકડી પાડી અમરેલી જીલ્લા જેલમાં કેદ રહેવા સોંપી આપેલ*.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/