fbpx
અમરેલી

લાઠી તાલુકા ના હીરાણા ગામે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

લાઠી તાલુકા ના હીરાણા ગામે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પારદર્શી વહીવટ માટે પ્રતિબદ્ધ સરકાર લાઠી તાલુકા ના હીરાણા ખાતે યોજાયેલ સેવાસેતુ માં તાલુકા વહીવટી તંત્ર ની કચેરી ઓના પ્રતિનિધિ રેવન્યુ પંચાયત પોલીસ માર્ગ પરિવહન આરોગ્ય શિક્ષણ સમાજ કલ્યાણ પછાત કલ્યાણ પાણી પુરવઠા પશુપાલન અન્નપુરવઠા ખેતીવાડી વન પર્યાવરણ પી જી વી સી એલ ગેસ એજન્સી ઓ મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ સી ડી એસ બેંક પોસ્ટ સહિત તમામ વિભાગો ના ટેબલો સરકાર શ્રી યોજના ઓ નિયત નમૂના ઓ સાથે હાજર રહ્યા હતા સેવાસેતુ માં ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ગઢવી સાહેબ લાઠી ના મામલતદાર વી જે ડેર સાહેબ સિરસ્તેદર શ્રી વિરાણી સાહેબ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીતુભાઇ ડેર તાલુકા વિકાસ અધિકારી પટેલ સાહેબ ટી પી ઓ અધેરા સાહેબ આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ સહિત તાલુકા ભર ના વહીવટી કર્મચારી પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં સેવાસેતુ યોજાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/