દામનગર સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ યોજાયેલ સતસંગ માં પધારનાર ને ચણપાત્ર પક્ષીમાળા અને કુંડા વિતરણ કરતા તન્ના પરિવાર (પાણા માં નહીં દાણા માં નાણાં વાપરો નો સદેશ)
દામનગર સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ યોજાયેલ સતસંગ માં પધારનાર ને ચણપાત્ર પક્ષીમાળા અને કુંડા વિતરણ કરતા તન્ના પરિવાર (પાણા માં નહીં દાણા માં નાણાં વાપરો નો સદેશ) દામનગર શહેર ના અગ્રણી વેપારી તન્ના સ્વ વિનંતીભાઈ ની પ્રથમ પુણ્યતિથિ એ પુત્ર રત્નો સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવાર દ્વારા યોજાયેલ મહિલા સતસંગ માં પધારતા દરેક મહિલા ઓને પક્ષીમાળા કુંડા અને ચણપાત્ર વિતરણ કર્યા સદગત સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ પુત્રોરત્નો સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના એ પિતા ને અનોખી પુષ્પાજંલી પાઠવી પરમાર્થ માટે સુંદર આયોજન કર્યું હતું પ્રથમ પુણ્યતિથિ એ મહિલા સતસંગ મંડળ ની બહેનો દ્વારા યોજાયેલ સતસંગ સ્થળે ચણપાત્ર અને કુંડા પક્ષીમાળા ના ગંજ આવનાર દરેક વ્યક્તિ ને જોઈ એ તે કુંડા પક્ષીમાળા ચણપાત્ર અર્પણ કરાયા હતા સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ સદગત ના પરમાર્થી પરોપકારી સંસ્કાર નો અવિરત વારસો જાળવી રાખતા સંતાનો એ મુક પક્ષી ઓ અબોલ જીવો માટે કરુણા વરસાવતો નિર્ણય સાથે સુંદર સદેશ આપ્યો હતો (પાણા માં નહિ પણ દાણા માં નાણાં વાપરો) ની શીખ સાથે હજારો ની સંખ્યા માં પક્ષીમાળા કુંડા ચણપાત્ર વિતરણ કર્યા હતા
Recent Comments