fbpx
અમરેલી

લાઠી તાલુકાના કાંચરડી ગામેં મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ જનકભાઈ તળાવીયા ની ઉપસ્થિતિ માં યોજાયો

લાઠી તાલુકાના કાંચરડી ગામ પોતાનાં ઘર આંગણે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમા સહભાગી થતા જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ  તળાવીયાલાઠી તાલુકાના કાંચરડી ગામ ખાતે મેડીકલ  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, આ કેમ્પમાં કાંચરડી ગામના  ગ્રામજનોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું, તેમજ સગર્ભા માતાઓની તપાસ, કિશોરીઓની તપાસણી તેમજ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી. તેમની સાથે આયુષ્માન ભારત કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકોમાં સ્વચ્છતાની જાણકારી આપવા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા હેન્ડવોશની હરિફાઈ રાખવામાં આવી હતી જેમાં ૧૩ જેટલા વિદ્યાર્થીઓએ હરીફાઈમાં ભાગ લીધો હતો, તેમાંથી ૧ થી ૪ નંબર પર આવેલા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડના મેડીકલ ઓફિસરશ્રી ડો. મુકેશસિંહ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું. મહિલા અને બાળવિકાસ પૂર્વ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, સરપંચશ્રી ગોબરભાઈ રાઠોડ, ડો. કીર્તિબેન મણવર (આયુષ md) તથા સુપરવાઇઝર ભરતભાઈ સોલંકી, વૈભવસિંહ પલાણીયા, FHW મનાલીબેન બઢિયા તથા CHO નેહલબેન રાઠોડ, પ્રભાતભાઈ, ગૌતમભાઈ, મનોજભાઈ તેમજ કાંચરડી ગામની આશાવર્કર બહેનો  ગામના આગેવાનશ્રી અશોકભાઈ ધામેલીયા, કાળુભાઇ રાઠોડ, સહકારી મંડળીના પ્રમુખશ્રી વશરામભાઈ રાઠોડ, વલ્લભભાઈ રાઠોડ, વાલજીભાઈ રાઠોડ, બાબુભાઈ ધામેલીયા અતુલભાઈ વસાણી તેમજ મહેશભાઈ સિંધવ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/