fbpx
અમરેલી

દામનગર મોગલધામ આઈ રૂપલ માં આઈ ભારતી માં એવમ રુદ્રભારતી નિશ્રા માં લોકડાયરો નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ધારાસભ્ય ઠુંમર સહિત ની ઉપસ્થિતિ

દામનગર મોગલધામ ના આંગણે આઈ શ્રી રૂપલ માં આઈ શ્રી ભારતીમાં ની નિશ્રામાં મોગલધામ દામનગર નિરૂભાઈ ગઢવી ના આંગણે અદકેરો અવસર  જયદીપભાઈ ગઢવી વિવેકભાઈ ગઢવી પ્રશીલભાઈ ગઢવી પરિવાર આયોજિત ભજનાનંદી માઇ ભક્તો નો લોકડાયરો સંત શ્રી રુદ્રભારતી બાપુ અને નેક નામદાર ભાવનગર યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ની લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ગૌરક્ષક સામતભાઈ જેબલિયા  ઉપસ્થિતિ માં ભજન ભોજન પૂજન અર્ચન ને દર્શન નો ધર્મલભ મેળવતા માઇ ભક્તો  શક્તિદાન ગઢવી ભરતદાન ગઢવી રવીદાન ગઢવી દ્વારા આરાધના કરશે લાંગો તેડાવે લાડ થી સુણજા અમાણી આઈ અમ ઓરડે અજવાળા આવજો રૂપલ આઈ ની ચેત્રસુદ ૧૪ ને શુક્રવાર ના રોજ પધરામણી  થતા ભવ્ય રથયાત્રા સાથે સામૈયા ૧૧૧ પ્લોટ રામભાઈ હાજાભાઈ સાસલા પરિવાર ને ત્યાંથી સાંજ ના ૪-૦૦ કલાકે પ્રસ્થાન થઈ  આઇ મોગલધામ છભાડીયા રોડ સુધી ભવ્ય સામૈયા સત્કાર સાંજ ના ૬- ૦૦ મોગલધામ ખાતે રથયાત્રા   વિસર્જન થઈ હતી મહાપ્રસાદ સાંજ ના ૭-૦૦ કલાકે  ભજન ભોજન અને ભક્તિ સાથે ચારણ જગદંબા પૂજ્ય આઈ રૂપલ માં રામપરાધામ થી અને પૂજ્ય ભારતી આઈ માં સાડા મુકામ થી શ્રી સોનલધામ મઢડા ગિરીશ આપા તેમજ સંત શ્રી રુદ્રભારતી બાપુ પધરામણી થી ભાવિકો માં ખુશી વ્યાપી ગઈ હતી વરિષ્ઠ સતી રત્નો સંતો ની પાવન નિશ્રા માં ભવ્ય લોકડાયરો રાત્રે ૯-૩૦ કલાકે શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ ખાતે  નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી ની ઉપસ્થિતિ માં યોજયો હતો ગૌરક્ષક સામતભાઈ જેબલિયા એ યુવરાજ ને સાફો બાંધી સ્તકાર્ય કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/