દામનગર નવનિર્મિત ચેતન્ય સમાધિ રામ દરબાર રૂદ્રાય હનુમાનજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં વરિષ્ઠ સંતો અને ધારાસભ્ય ઠુંમર ની ઉપસ્થિતિ માં રંગારંગ ધર્મોત્સવ સંપન્ન
દામનગર નવનિર્મિત ચેતન્ય સમાધિ રામ દરબાર રૂદ્રાય હનુમાનજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં વરિષ્ઠ સંતો અને ધારાસભ્ય ઠુંમર ની ઉપસ્થિતિ માં રંગારંગ ધર્મોત્સવ સંપન્ન સમસ્ત દામનગર શહેર એવમ સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના સયુંકત ઉપક્રમે ભવ્ય ધર્મોત્સવ ઉજવાયો શ્રધ્ધાવાન પુરુષો એ નિશ્ચિત કરેલ કાર્ય થી પાછા હઠતા નથી દામનગર પટેલ શેરી માં ચેતન્ય સમાધિ એવમ રામ દરબાર એવમ રૂદ્રાય હનુમાનજી શિવાલય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં BA.P.S ના કોઠારી સ્વામી નકલંગ આશ્રમ પાડરશીંગા મહંત શ્રી બાલકદાસ બાપુ ધ્રુફણીયા રોડ ખોડિયાર મંદિર ના મહંત શ્રી પ્રીતમદાસબાપુ તત્કાલ મેલડી. માતાજી મંદિર શ્રી રમેશગિરીબાપુ શ્રી કુંભનાથ મહંત શ્રી વેજનાથ મહાદેવ મહંત સહિત ના સંતો અને રાજસ્વી ધારાસભ્ય ઠુંમર ઉપસ્થિતિ રહ્યા મહિલા શક્તિ સામર્થ્ય અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના સુરત સ્થિત પુત્રરત્નો એવમ સમસ્ત સ્વ કરશનભાઈ ખોડાભાઈ નારોલા પરિવાર ના યુવાનો દ્વારા સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા ના ગુરુ સિદ્ધસંત ગુરુમુખી શ્રી જાલા ભગત ની ચેતન્ય સમાધિ સ્થાન નો જીર્ણોદ્ધાર જીવતા સમાધિ લેનાર સિદ્ધસંત શ્રી જાલાબાપુ ચરણપગલાં રામદરબાર શિવાલય સહિત દેવપ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ એવમ સમસ્ત દામનગર સેવક સમુદાય ના આર્થિક સહયોગ થી નિર્માણ એક સૈકા થી દેરી માં બિરાજતા રૂદ્રાય હનુમાનજી દાદા નું નયન રમ્ય નવનિર્મિત નૂતન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પંચકુંડી મહાયજ્ઞ સંત સામૈયા ધર્મસભા યજ્ઞ નારાયણ ના દર્શન પૂજન અર્ચન મહાપ્રસાદ સાથે ધર્મઉલ્લાસ થી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હજારો ભાવિકો એ નૂતન મંદિર પ્રતિષ્ઠા માં હાજરી આપી દર્શન ધર્મસભા મહાપ્રસાદ લાભ મેળવ્યો હતો સમસ્ત દામનગર શહેર એવમ સ્વ કરશનભાઇ ખોડાભાઈ નારોલા પરિવાર ના સયુંકત ઉપક્રમે ઉત્તમોત્તમ ધર્મોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો ધર્મસભા સ્વામી શ્રી અધ્યાત્મસ્વરૂપદાસજી એ વ્યસન મુક્તિ માટે મનનીય ટકોર કરતો સદેશ આપ્યો આ તકે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સહિત ના ઓ દ્વારા સમસ્ત પટેલ શેરી નૂતન મંદિર પ્રતિષ્ઠા ની સેવા સમર્પણ અને ઉદારતા ની સરાહના કરી હતી
Recent Comments