fbpx
અમરેલી

”અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસની ટીમના નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છા પાઠવી આવકારતા જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી

અમરેલી જિલ્લામાં કોંગ્રેસને ફરી પાંચેય વિધાનસભામાં જીત અપાવવા યુવા કાર્યકરોએ જહેમત ઉપાડી લીધી છે. અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઇ બાબરીયા દ્વારા આજરોજ અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી તથા મંત્રીઓ તેમજ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખો તેમજ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખોની નિમણુંક કરવામાં આવેલ છે. 
અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે ભૌતીકભાઇ સુહાગીયા, પ્રતાપભાઇ કામળીયા, અજયભાઇ શિયાળની નિમણુંક કરવામાં આવેલ છે. જયારે મહામંત્રી તરીકે રોનકભાઇ ધાનાણી, અર્જુનભાઇ કાકડીયા, જુનેદભાઈ ડોડીયા, લક્ષ્મણભાઇ બાંભણીયા તેમજ જીતેન્દ્રભાઇ રાજપુતની નિમણુંક કરાઇ છે. તેમજ મંત્રી તરીકે હિતેષભાઇ સોલંકી, પૃથ્વીરાજભાઇ વરૂ, મુસ્તકિમભાઇ ચૌહાણ, અજયભાઇ વાળા, અભયભાઇ ડેર, જીવરાજભાઇ ગુજરીયા, મોહસીનભાઇ ધાનાણીની નિમણુંક કરાઇ છે.
તેમજ તાલુકા યુથ કોંગ્રેસમાં કુંકાવાવ–વડિયા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભામિક અશોકભાઇ પાંધી, રાજુલા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભાવેશભાઇ હિંમતભાઇ નકુમ, જાફરાબાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવરાજભાઇ શિવરાજભાઇ વરૂ, લાઠી તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અશ્વિનભાઇ જીવરાજભાઇ હેરમા, બાબરા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિજયભાઇ જાપડીયા,  ધારી તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભાવેશભાઇ કે. વાળા, ખાંભા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મોહીતભાઇ કીરીટભાઇ નગદીયાની નિમણુંક કરાઇ છે.
તેમજ શહેર યુથ કોંગ્રેસમાં રાજુલા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નીરવભાઇ ભટ્ટ, બગસરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે રઘુવીરભાઈ જેબરીયા, લાઠી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અતુલભાઇ મકવાણા, ધારી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શુભમભાઇ ત્રિવેદી, વડિયા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે હર્ષભાઇ તેરૈયાની નિમણુંક કરવામાં આવેલ છે.
આ સમગ્ર યુથ કોંગ્રેસની ટીમ કોંગ્રેસના વિચારો અને નિતીને જનતા સુધી પહોંચાડી પ્રજાહિતના કાર્યો કરે અને ચુંટણીમાં કોંગ્રેસનો વિજય અપાવવા મહેતન કરશે. તેવા શુભઆશીષ સાથે સમગ્ર ટીમને અમરેલી જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી તથા જિલ્લા કારોબારી ટીમએ આવકારી શુભેચ્છાઓ પાઠવી વધાવવામાં આવી છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/