fbpx
અમરેલી

અમરેલીના નવનિયુકત એસ.પી.હિમકરસિંઘ સાહેબનું જિલ્લાિ ટ્રાફિક એજયુ.ટ્રસ્ટ  તથા ડાયનેમિક ગૃપ દ્વારા આવકાર સન્માન

અમરેલી જિલ્લાંની જનતાની સુરક્ષાની જવાબદારી રાજયસરકારે સોંપી છે તેવા નીડર અને બાહોશ નવનિયુકત જિલ્લા  પોલીસવડાનું ડાયનેમિક ગૃપ તથા જિલ્લા્ ટ્રાફિક એજયુ.ટ્રસ્ટન દ્વારા સન્માજનપત્ર આપી સન્માપનિત કરીને આવકાર અપાયો.પદભારના પ્રારંભે જ જિલ્લાટની જનતાની સુરક્ષાની ખાત્રી આપનાર તથા સરળ સ્વનભાવ ધરાવતા જિલ્લાત પોલીસ અધિક્ષક માન.હિમકરસિંહ સાહેબને આવકારતા ગૌરવ અનુભવીએ છીએ-હરેશ બાવીશી-ડાયનેમિક ગૃપ-અમરેલી. 
ગુજરાતને પ્રથમ મુખ્ય-મંત્રીશ્રીની ભેટ આપનાર,સોળલાખની માનવ-આબાદી ધરાવતા અમરેલી જિલ્લાલમાં કાયદો અને વ્યડવસ્થાસની જવાબદારી જેના શીરે સોંપી છે તેવા અમરેલી જિલ્લા્ના નવનિયુકત જિલ્લાટ પોલીસ અધિક્ષક માન.હિમકરસિંઘ (આઈ.પી.એસ) સાહેબનું જિલ્લાી ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ  તથા ડાયનેમિક ગૃપ-અમરેલી દ્વારા પુષ્પયગૂચ્છુ,શાલ તથા આવકાર સન્માકનપત્ર અર્પણ કરીને અમરેલીમાં આવકાર-સન્માદન અપાયુ હતુ આ તકે ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટએના પ્રમુખ માન.કાંતીભાઈ વઘાસિયા તથા ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ પ્રાઘ્યાતપકશ્રી હરેશભાઈ બાવીશીએ અમરેલીના નવનિયુકત જિલ્લાત પોલીસવડાનું સન્મા ન કર્યુ હતુ. સન્માવન પ્રસંગે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખશ્રી પ્રા.હરેશ બાવીશીએ જણાવ્યુંલ હતુ કે જિલ્લાલ પોલીસવડાનો ચાર્જ સંભાળતા જ જિલ્લાુની જનતાને સુરક્ષાની ખાત્રી આપનાર, તથા સરળ સ્વકભાવના પોલીસ અધિક્ષકને અમરવલ્લીકની પાવનધરા પર સન્મા‍નિત કરતા અત્યં‍ત હર્ષ તથા ગૌરવ અનુભવીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/