દામનગરમાં પ્રાથમિક શાળા નંબર1ની બાજુમાં જ અસામાજીક તત્વો બેફામ બની ગયા છે.
જાહેર શૌચાલયો દારૂની કોથળીઓથી લથબથ જોવા મળે છે. શિક્ષણના ધામ પાસે જ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે.હવે તો હદ થઈ દામનગરમાં તો પ્રાથમિક શાળા નંબર 1 પાસે જ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. અહી જાહેર શૌચાલયો માત્ર દારૂની કોથળીઓ જ નજરે ચડે છે. દામનગર જેવી જ સ્થિતિ સમગ્ર અમરેલી જિલ્લામાં જોવા મળે છે. પણ કોઈ ભાવ પુછવાવાળુ નથી.
Recent Comments