fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે., વિસ્તારનાં હાથીગઢ ગામેથી ૬ (છ) જુગાર રમતા શકુનીઓને રોકડ રકમ, તથા મોબાઇલ, સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧,૧૧,૬૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* નાઓ દ્વારા જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,  હાથીગઢ ગામની સીમમાં પરશોતભાઇ હરખાભાઇ પાનસુરીયાની વાડીના સેઢે આવેલ ખારામાં લીમડાનાં ઝાડ નીચે જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.  
💫 *રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો*

1️⃣ પરશોતમભાઇ હરખાભાઇ પાનસુરીયા, ઉ.વ.૫૦, ધંધો.ખેતી, રહે.હાથીગઢ,તા.બાબરા. જી.અમરેલી.

 2️⃣ નિલેશભાઇ હંસરાજભાઇ ધોરી, ઉ.વ.૪૫, ધંધો.રસોઇકામ, રહે.કેરીયા નાગસ, સ્વામીનારાયણનાં મંદિર સામે તા.જી.અમરેલી.

 3️⃣ જયસુખભાઇ ભીમજીભાઇ મેતલીયા, ઉ.વ. ૪૮, ધંધો.ખેતી,  રહે.મતીરાળા, સરમાળીયા પ્લોટ વિસ્તાર તા.લાઠી, જી.અમરેલી.

  4️⃣ હસમુખભાઇ ભીખાભાઇ સોજીત્રા ઉ.વ.૪૫, ધંધો. ખેતી, રહે.વાંડળીયા, હનુમાન પરા, પ્લોટ વિસ્તાર, તા.બાબરા, જી.અમરેલી.

 5️⃣ જીવરાજભાઇ વલ્લભાઇ પાનસુરીયા, ઉ.વ.૫૧,  ધંધો.ખેતી, રહે.હાથીગઢ, રામજી મંદિર, ચોરા પાસે, તા.બાબરા, જી.અમરેલી.

  6️⃣ રણજીતભાઇ વિક્રમભાઇ ડેર, ઉ.વ. ૪૨, ધંધો. ખેતી, રહે.મોણપર, બસ સ્ટેશન પાસે, તાજી.અમરેલી.
💫 *પકડાયેલ મુદામાલઃ-*મજકુર પકડાયેલ ૬ (છ) એ ઇસમો હાથીગઢ ગામની સીમમાં પરશોતભાઇ હરખાભાઇ પાનસુરીયાની વાડીના સેઢે આવેલ ખારામાં લીમડાનાં ઝાડ નીચે જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ *રૂા.૪૩,૧૪૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૦૫, *કિ.રૂા.૨૩,૫૦૦/-* તથા બે મોટર સાયકલ *કિ.રૂા.૪૫,૦૦૦/-* તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ *કિ.રૂા. ૧,૧૧,૬૪૦/-* ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ ૬ (છ)એ ઈસમો વિરૂધ્ધ બાબરા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.   
💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એસ.ઓ.જી.* *પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા* તથા *એસ.ઓ.જી.ટીમ* ને જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/