fbpx
અમરેલી

લાઠી શહેર માં ભગવાન પરશુરામજી નો પ્રાગટ્યોત્સવો ની રથયાત્રા સાથે ભવ્ય ઉજવણી

લાઠી શહેર માં સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરશુરામજી ના પ્રાગટ્યોત્સવ પર્વ ની ભવ્ય રથયાત્રા યોજાય ખૂબ મોટી સંખ્યા ભાવિકો જોડાયા હતા ભગવાન પરશુરામજી ના પ્રાગટય પર્વ ની ઉજવણી માં ઉપસ્થિત બ્રહ્મરત્ન ડોકટર શ્રી ઓ એડવોકેટ શ્રી શિક્ષક શ્રી  સમાજ શ્રેષ્ટિ ઓ બ્રહ્મસમાજ ના યુવાનો અગ્રણી ઓ સમાજ ના વિવિધ ક્ષેત્રે સેવારત ડોક્ટરો એડવોકેટ શિક્ષક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાપક શ્રી ઓની ઉપસ્થિતિ માં ભગવાન વિષ્ણુ ના છઠા અવતાર શ્રી ભગવાન પરશુરામજી ના પ્રાગટય પર્વ ની ભવ્ય ઉજવણી પ્રસંગે રથયાત્રા શહેર ના મુખ્ય માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી હતી હર્ષોઉલ્લાસ થી ભગવાન પરશુરામજી નો પ્રાગટય દિવસ ઉજવાયો હતો બ્રહ્મસમાજ ના તેજસ્વી છાત્રો અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન બદલ સમાજ શ્રેષ્ટિ ના વરદહસ્તે વિવિધ સેવારથી ઓનું બહુમાન કરાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/