fbpx
અમરેલી

સાવરકુંડલા મહેન્દ્ર બગડા આયોજિત સંગીત સંધ્યા માં પ્રસિદ્ધ લેખિકા પત્રકાર શીલા ભટ્ટના માન યોજાયેલ આ ખાસ કાર્યક્રમ માં અનેકો મહાનુભવો ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલા માં આવેલ વરુણભાઈ કુંભાણી ના ફાર્મ ઉપર પત્રકાર મહેન્દ્ર ભગડા આયોજિત એક પારિવારિક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વની સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા અને પત્રકાર શીલા ભટ્ટના માન મા યોજાયેલ આ ખાસ કાર્યક્રમમાં સિકંદર ખાન પઠાણ હંસાબેન ગજ્જર અને હર્ષદભાઈ રાઠોડ દ્વારા જુના ફિલ્મી ગીતો ની રમઝટ બોલાવી હતી ત્યારે પત્રકાર મહેન્દ્ર બગડાના પુત્ર કલરવ દ્વારા હાર્મોનિયમ પર સુંદર મજાની ધૂનો સંભળાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે અમરેલીના પ્રખ્યાત ડોક્ટર ભરત કાનાબાર મહુવા થી રાજભા ગોહિલ સાંસદ નારણભાઇ કાછડીયા અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા તેમજ મહેન્દ્ર બગડા અને તેમનો મિત્ર સર્કલ પરિવાર તેમજ ખાસ અને વિશેષ ઉપસ્થિતિ સાવરકુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમના ભક્તિ બાપુ તેમજ રાધિકા દાસ બાપુ અને વૃદ્ધાશ્રમના મનીષા દીદી  સાથે ખાસ હાજર રહી આ પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમ માણ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/