fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારનાં ભોગકરવા ગામની સીમમાંથી એક ઈસમને ૩૪ કિલો . ૮૮૦ ગ્રામ , કિ.રૂા .૩,૪૯,૦૫૦ / – મુદ્દામાલ સાથે અમરેલી એસ.ઓ.જી.ટીમ જડપી ઝડપી લીધા

. અધિક પોલીસ મહાનિદેશકશ્રી આતંકવાદ વિરોધી દળ અને કોસ્ટલ સિક્યુરીટી ગુજરાત રાજ્ય , અમદાવાદનાઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ ( ઝુંબેશ ) તા .૨૦ / ૦૪ / ૨૦૨૨ થી તા .૧૯ / ૦૫ / ૨૦૨૨ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય , જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે . જે અનુસંધાને શ્રી અશોક કુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિહ સાહેબ , નાઓએ એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય , એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . વિસ્તારના ભૌકરવા ગામે વાડી ખેતરમાં રહેતા કાનાભાઇ નથુભાઇ સેંડા રહે.ગામ – ભોકરવાગામની ગોરી ટોપરા સીમ , તા.સાવરકુંડલા જી.અમરેલી વાળો પોતાના કબ્જા ભોગવટાની વાડી / ખેતરે ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે . જે અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . 6 પકડાયેલ આરોપી કાનાભાઇ નથુભાઇ સેંડા ઉ.વ .૪૦ ધંધો . ખેતી રહેવાસી – ભોકરવા ગામની , ગોરી ટોપરા સીમ વિસ્તાર , તા.સાવરકુંડલા જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ છેઃ મજકર પકડાયેલ ઈસમ ગે.કા. રીતે પોતાના કબ્જા ભોગવટાની વાડી ખેતરે માદક પદાર્થ ભેજવાળો ગાંજો અલગ – અલગ ચાર પ્લાસ્ટીકના બાચકામાં મળી કુલ ૩૪ કીલો ૮૮૦ ગ્રામ જે એક કીલો ગાજાની કિ.રૂા .૧૦,૦૦૦ / – ગણી કુલ ૩૪ કીલો ૮૮૦ ગ્રામ ગોજાની કુલ કિ.રૂા .૩,૪૮,૮૦૦ / – તથા પ્લાસ્ટિકના બાચકાની કિ.રૂ .૦૦ / ૦૦ ગણી તથા એક છાબડા વાળો સાદો વજન કાટો કિ.રૂ .૨૫૦ / – મળી કુલ કિ.રૂા .૩,૪૯,૦૫૦ / -ના મુદામાલના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમ વિરૂધ્ધ એન , ડી , પી.એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . G આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પીલીસ ઈન્સ . , શ્રી ડી.વી.પ્રસાદ રાજુલા પો.સ્ટે . , તથા એસ.ઓ.જી.પો.સ.ઈ. , એસ.આર.શર્મા ” તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/