fbpx
અમરેલી

પૂ.ભોજલરામબાપાના ૨૩૭ માં પ્રાગટય મહોત્સનવ પર પૂ.ભકિતરામબાપુના આર્શિવાદ લેતા આગેવાનો

અમરેલીના ફતેપુરધામમાં પૂ.ભોજલરામબાપાના ૨૩૭ માં પ્રાગટય મહોત્સનવ પર પૂ.ભકિતરામબાપુના આર્શિવાદ લેતા આગેવાનો લેઉવા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા,ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી, એડવોકેટ જે.એલ.સોજીત્રા,બકુલભાઈ પંડયા સહિતના આગેવાનોએ ભોજલધામમાં દર્શન-મુલાકાત કરી.ભોજલધામ ઐતિહાસિક અને આઘ્યાત્મિક સ્થાન છે.શ્રઘ્ધાત અભિ વ્યકત કરવાનું ઉતમ સ્થાસન છે હરેશ બાવીશી. અમરેલીના ફતેપુર ધામમાં સાદાઈ થી ઉજવાયેલ ભોજલરામ બાપાના ૨૩૭ માં પ્રાગટય મહોત્સવ પર ભોજલધામ ફતેપુરના ગાદીપતિ મહંત પ.પૂ.ભકિતરામબાપુના સાનિઘ્ય માં અમરેલીના આગેવાનો સર્વશ્રી લેઉવા પટેલ સમાજના માન.પ્રમુખ તથા અગ્રણી ઉદ્યોગપતિશ્રી કાંતીભાઈ વઘાસિયા,ડાયનેમિકગૃપના પ્રમુખ તથા લેઉવા પટેલ સમાજના સહમંત્રી પ્રા.હરેશભાઈ બાવીશી,હાઈકોર્ટ ઓફ ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી  જે.એલ.સોજીત્રા,બાર કાઉન્સીાલ ઓફ ગુજરાતના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી માન.બકુલભાઈ પંડયા,એડવોકેટ નિશિત પટેલ સહિતના આગેવાનોએ પૂ.ભોજલરામબાપાના ચરણે માથુ ટેકવી શ્રઘ્ધા  અભિવ્યકત કરીને પ.પૂ.ભકિતરામબાપુના આર્શિવાદ લીધા હતા. આ તકે ભોજલધામના સંચાલક નિખિલભાઈ સાવલિયા,જયુભાઈ સાવલિયા તથા મોટી સંખ્યા માં ભકતો ઉપસ્થિત રહયાં હતા,આશિર્વાદ લેતા ડાયનેમિકબગૃપના પ્રમુખ હેરશ બાવીશીએ જણાવ્યું  હતું કે ફતેપુરનું ભોજલધામ ઐતિહાસિક તથા આઘ્યાોત્મિક સ્થાન છે પૂ.ભોજલરામબાપાએ વિશ્વ ને પૂ.જલારામ જેવા પ્રખર શિષ્યંની ભેટ આપી છે ત્યારે પૂ.બાપાના ૨૩૭ માં પ્રાગટય મહોત્સવ પર દર્શન-આશિર્વાદનો લ્હા્વો લેવો એ સદભાગ્ય ની વાત છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/