fbpx
અમરેલી

ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૬૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે માલકનેસ ગામેથી પકડી પાડતી અમરેલી LCB

ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં દારૂ-જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં

પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.જે અન્વયે ગઇ કાલ તા.૨૪/૦૫/૨૦૨૨ ની રાત્રિના ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામે મફતપરા વિસ્તારમાં, ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં કેટલાક ઇસમો ગંજી-પત્તાના પાના વડે પૈસાથી હારજીતનો તીન પત્તીનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર. કે. કરમટા નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૧૧ ઇસમોને રોકડ રકમ, જુગારના સાહિત્ય, મોબાઇલ ફોન સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

♦ જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગતઃ

(૧) ભીમાભાઇ ઓધડભાઇ ખુમાણ, ઉ.વ.૪૯, રહે.જુના માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી.

(ર) કેશુભાઇ નાનજીભાઇ બારૈયા, ઉ.વ.૫૫, રહે.નવા માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી, 

(૩) બરકતભાઇ હસનભાઇ રૂપાણી, ઉં.વ.૪૦, રહે.ડેડાણ, તા.ખાંભા, જિ.અમરેલી,

(૪) ધીરૂભાઇ ણાભાઇ જાદવ, ઉ.વ.૪૦, રહે.જુના માલકનેશ, તા.ખાંભા, જિ,અમરેલી, 

(૫) ઇસુબભાઇ ઉસ્માનભાઇ મન્સુરી, ઉ.વ.૩૯, રહે.ડેડાણ, તા.ખાંભા, જિ.અમરેલી, 

(૬) સવજીભાઇ લખાભાઇ સાંખટ, ઉ.વ.૫૦, રહે.ડેડાણ, તા.ખાંભા, જિ.અમરેલી, 

(૭) બચુભાઇ ભીખાભાઇ જાદવ, ઉં.વ.૬૦, રહે.જુના માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી. 

(૮) ચોથાભાઇ ખીમાભાઇ જાદવ, ઉ.વ.૫૧ રહે જુના માલકનેશ. તા.ખાંભા, જિ.અમરેલી. 

(૯) ડાયાભાઇ રામભાઇ જાદવ, ઉ.વ.૪૫, રહે.જુના માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી, 

(૧૦) ગોબરભાઇ ઉકાભાઇ શિયાળ, ઉ.વ.૫૭, રહે.જુના માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી. 

(૧૧) પ્રવિણભાઇ ચોથાભાઇ મકવાણા, ઉ.વ.૩૬, રહે.નવા માલકનેશ, તા.ખાંભા, જિ.અમરેલી

→ પકડાયેલ મુદ્દામાલઃ

રોકડા રૂ.૨૪.૬૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦, કિં.રૂ.૪૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫,૬૫૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/