આટકોટ મુકામે નરેન્દ્રભાઈ મોદીની જાહે૨ સભાને સફળ બનાવવા બદલ સમગ્ર અમરેલી જીલ્લાનો આભાર કૌશિકભાઈ વેક૨ીયા
આટકોટ મુકામે કે.ડી .૫૨ વાડીયા મલ્ટી.સ્પે.હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહે ૨ સભાને અભૂતપૂર્વ સફળ બનાવવા બદલ સમગ્ર અમરેલી નો આભાર જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેક ૨ીયાએ માન્યો છે . પ્રધાનમંત્રી શ્રી મોદીજીના સ્વાગત માટે અને તેમને સાંભળવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામા લોકો આટકોટ મુકામે ઉમટી પડયા હતા.તેમા અમરેલી જીલ્લા માંથી રેકોડ બ્રેક ૨૫૦૦૦ કરતા વધારે લોકો ઉમટી પડયા હતા . અમરેલી જીલ્લાના ઈતિહાસમા સૌ પ્રથમ વખત બહારના જીલ્લામા આટલી વિશાળ સંખ્યામા લોકોએ સભામા હાજરી આપી હતી . આ માટે સમગ્ર જીલ્લામાંથી ૩૩૦ જેટલી બસો , ૩૦૦ જેટલા ફોર વ્હીલ , અને ૨૦૦ જેટલી મીની બસ તથા બાબરા તાલુકામાંથી બાઈક અને અન્ય વાહનો દ્રારા લોકો એ આ સભામા હાજરી આપી હતી . આવો અદમ્ય ઉત્સાહ અને મહેનત બદલ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેક ૨ીયા સમગ્ર અમરેલી જીલ્લાની જનતાનો જેમણે આ કાર્યક્રમમા હાજરી આપી , સમગ્ર જીલ્લાના ભાજપના કાર્યકર્તાઓ , જીલ્લા ભાજપ ટીમ , અમરડેરી– મઘ્યસ્થ સહકારી બેંકની ટીમ સહકા ૨ , તા.પં . , જી.પં અને ન.પા.ના સભ્યોની ટીમ પંચાયત , પુર્વ ધારાસભ્યો , પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ , ધારાસભ્ય , સંસદસભ્ય સહિત ટ્રાવેલ્સ સંચાલકો , એસ.ટી.બસ તંત્ર , શાળા સંચાલકો , પોલીસ અને રેવન્યુ સહિત સમગ્ર સ ૨ કા ૨ી તંત્રનો સહયોગ બદલ આભાર માને છે . સભાને સફળ બનાવવા અમરેલી જીલ્લાના યોગદાન બદલ પ્રદેશ ભાજપે પણ અમરેલી જીલ્લાને અભિનંદન આપી ટીમ જીલ્લા ભાજપની મહેનત અને પ્રયાસો ને બિરદાવ્યા હતા.તેમ જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , રાજુભાઈ કાબરીયા અને પીઠાભાઈ નકુમની યાદી જણાવેલ છે .
ReplyForward |
Recent Comments