fbpx
અમરેલી

દામનગર શહેરી વિસ્તાર ના જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી ઓની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ધારાસભ્ય ઠુંમર ને રજુઆત ફેજ ૩ માં દરખાસ્ત કર્યા ને બે વર્ષ જેવો તુમાર ઝડપી નિકાલ કરવા માંગ

દામનગર શહેરી વિસ્તાર ના જરૂરિયાત મંદ ગરીબ  લાભાર્થી ઓની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ધારાસભ્ય ઠુંમર ને રજુઆત દામનગર માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે યાદી માં ૨૦૦ થી વધુ આવાસ મંજુર થઈ પૂર્ણ થયા પણ ફેજ ૩ માં બે વર્ષ થી પેન્ડિગ દરખાસ્તો માં થયેલ તુમાર દૂર કરી ઝડપી નિકાલ રજુઆત દામનગર શહેરી વિસ્તાર ના ગરીબ પરિવારો  જરૂરિયાત મંદ લાભાર્થી ઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત કર્યા ને બે વર્ષ જેવો સમય થવા આવ્યો છે માસ ડેવલોપર્સ કંપની ના નેતૃત્વ માં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દામનગર શહેર માં ઉત્તમ કામગીરી થઈ છે પણ ફેજ -૩ માં ખૂબ તુમાર થઈ રહ્યો છે બે વર્ષ કરતા વધુ સમય થી એક સો કરતા વધુ ગરીબ પરિવારો ની પ્રતીક્ષા નો અંત આવે તે માટે ધારાસભ્ય ઠુંમર ને લાભાર્થી ઓ દ્વારા રજુઆત કરાય માસ ડેવલોપર્સ કંપની માં દરખાસ્ત રજૂ થયા ને બે વર્ષ જેટલો સમય થયો છે  મેનેજર તરીકે ફરજ બજાવતા સ્થાનિક અધિકારી પોઝીટીવ છે પણ કંપની દ્વારા ખૂબ તુમાર થયો છે આ અંગે યોગ્ય રજુઆત ને ધ્યાને લઇ ઝડપી કાર્યવાહી કરી પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ લાભાર્થી સુધી પહોંચી શકે તેવી માગ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/