fbpx
અમરેલી

લાઠી તાલુકા માં ૨૧ દિવસ ચાલનાર નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ ને ગુજરાત સરકાર ની શુભેચ્છા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને અંધત્વ નિવારણ ઉદારદિલ દાતા પરિવારો નું બેનમૂન આયોજન

સુરત સ્થિત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ અભિયાન એવમ લાઠી તાલુકા ના ઉદારદિલ દાતા પરિવાર આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ નો તા ૩૧/૫/૨૨ સુરત પાટીદાર સમાજ વાડી ખાતે થી દબદબા ભેર પ્રારંભ થઇ લાઠી તાલુકા માં પહોંચ્યું નેત્રરક્ષા અભિયાનલાઠી તાલુકા ના બાવન ગ્રામ્ય અને લાઠી દામનગર બે શહેરી વિસ્તાર માં ૨૧ દિવસ નિરંતર ચાલનારું નેત્રરક્ષા અભિયાન માં નેત્ર તપાસ સારવાર અને બ્લડ પ્રેસર તપાસ અતિ અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાંત તબીબી સ્ટાફ ની સેવા એ લાઠી તાલુકા માં અનેકો ગ્રામ્ય માં ઘેર બેઠા ઉત્તમ પ્રકાર ની તપાસ સારવાર કરાય રહી છે નેત્રરક્ષા અભિયાન ને ગુજરાત સરકાર ગાંધીનગર થી શુભેચ્છા વ્યક્ત કરી બિરદાવતા મંત્રી શ્રી ઓ લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ આયોજિત નેત્રરક્ષા અભિયાન માં લાઠી  તાલુકા ના અનેકો ગ્રામ્ય ના ઉદારદિલ દાતા શ્રી ઓના આર્થિક સહયોગ થી ચાલતા નેત્રરક્ષા અભિયાન માં સંતોક બા મેડિકલ સેન્ટર શ્રી લાલજી દાદા ના વડલા ના ટ્રસ્ટી એવમ તબીબી સ્ટાફ અને મેડિકલ વાન ની અવિરત સેવા અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક સ્વંયમ સેવકો ની અવિરત સેવા જોવા મળી રહી છે  સુરત સ્થિત સંસ્થા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા આરંભાયેલ નેત્રરક્ષા અભિયાન  ૨૦૨૨ દ્વારા સમગ્ર તાલુકા માં સર્વ કોઈ ની નિઃશુલ્ક  નેત્ર તપાસ સારવાર સાથે બ્લડ પ્રેસર તપાસ સારવાર અને માર્ગદર્શન સાથે જરૂરિયાત મંદ પ્રજ્ઞચક્ષુ ને દ્રષ્ટિદાન અર્પણ કરવા ના અભિગમ સાથે ચક્ષુદાન પ્રવૃત્તિ ને વેગવાન બનાવશે ૨૧ દિવસ ચાલનાર નેત્રરક્ષા અભિયાન દ્વારા સમગ્ર લાઠી તાલુકા ને નિરામય આરોગ્ય માટે અવગત કરતું મહાઅભિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશીર્વાદ રૂપ બની રહ્યું છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/