fbpx
અમરેલી

પોલીસ સુપરિટેન્ડન ઓફ અમરેલી એસ પી શ્રી હિમકરસિંહ ની મુલાકાતે અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ અગ્રણી ઓ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદન અને હળ આપી વિશિષ્ટ સન્માન

અમરેલી પોલીસ સુપ્રિટેન્ડન ઓફ અમરેલી એસ પી શ્રી હિમકરસિંહ ની મુલાકાતે અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ અગ્રણી ઓ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ ના અગ્રણી જિલ્લા કિસાન સંધ ના પ્રમુખ વસંતભાઈ ભંડેરી તાલુકા પ્રમુખ ના નેતૃત્વ માં ભારતીય કિસાન સંધ ના કાર્યકરો દ્વારા નવનિયુક્ત એસ પી શ્રી હિમકરસિંહ ને ખેડૂતો એ પકવેલા ગાય આધારિત ઓર્ગેનિક વસ્તુ ની ચૂંડી અર્પણ કરી કૃષિ ઓજાર હળ થી સન્માનિત કર્યા હતા આ તકે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી મંત્રી કોશિકભાઈ ગજેરા સાવરકુંડલા બબાભાઈ વરૂ ધારી લાલજીભાઈ વેકરિયા બાબુભાઇ કોરાટ લાઠી રામજીભાઈ ગુજરાતી લાઠી એલ બી ધોળીયા ભાસ્કરભાઈ મેદપરા બાબરા ભનુભાઈ પાનસૂરિયા દુલાભાઈ વડીયા કિશોરભાઈ મનસુખભાઇ શેલડીયા મનસુખભાઈ રફાળિયા બગસરા પ્રતાપભાઈ વરૂ જાફરાબાદ સહિત સંગઠન ના હિદેદારો કાર્યકરો એ વિશાળ સંખ્યા માં હાજરી આપી એસ પી શ્રી અમરેલી નું વિશિષ્ટ સન્માન કર્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/