fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસની કારોબારીની બેઠક મળી

જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસની કારોબારીની બેઠક મળી તેમાં અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી ખેડૂતોને લખતા જીઇબી ના પ્રશ્નો મામલતદાર ઓફીસ તાલુકા પંચાયત ઓફિસ ના લગતા કામો ની તેમજ લોકોને પડતી અનેક મુસીબતો અને સામે અધિકારી ઉપર લોકો નારાજ હોવાને કારણે વગેરે મુદ્દાઓની જાફરાબાદ તાલુકા કોંગ્રેસ* *કારોબારીની બેઠકમાં ચર્ચા થઈ આ બેઠકમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂ બાવકુમામાવાળા પ્રવીણભાઈ બારૈયા નાથાભાઈ પરમાર ઘનશ્યામભાઈ શેખડા ઉકાભાઇ પરમાર જગદીશભાઈ પડસાળા ભનુભાઈ પડસાળા જાદવભાઈ ગોંડલીયા કિશોરભાઈ કોટીલા પ્રદીપભાઈ કોટીલા હરેશભાઈ કોટીલા ચતુરભાઈ જોળીયા ઓસમાન ગનીભાઇ મન્સૂરી છગનભાઇ વાધેલા જાદવભાઈ ધારાબદર કેશુભાઈ ગોહિલ બાલસન ભાઈ ગોહિલ ધીરુભાઈ સરવૈયા જીલુભાઇ વરુ કેશુભાઈ વરુ જગદીશભાઈ કાનાણી યુવરાજભાઈ વરુ મગનભાઈ જોગદીયા આલકુભાઈ વરૂ અશ્વિનભાઈ વરુ સવજીભાઈ કડીયાળી કાદરભાઈ જાડેજા આરીફ ભાઈ સરવૈયા જુનેદ ભાઈ સરવૈયા પ્રતાપભાઇ વરૂ લખુભાઈ નાગેશ્રી નરેશભાઈ વરુ જેતુભાઈ વાળા સુખાભાઈ કવાડ મહેન્દ્ર ભાઈ વરુ ભરતભાઈ વરુ મુન્નાભાઈ ધાખડા ધીરુભાઈ પનારા બાબુભાઈ સોલંકી પ્રદીપભાઈ વરુ ભરતભાઈ વરૂ આલકુભાઈ વરુ રમેશભાઈ મિતીયાળા પુરોહિત દાદા રમેશભાઈ તાલુકા પંચાયતના સદસ્ય દશૅન ભાઈબાંભણિયા ઉકાભાઇ સોલંકી અશ્વિનભાઈ વરુ મનુભાઈ પટેલ કાનાભાઈ જોગદિયા ઉકાભાઇ પરમાર નાનજીભાઈ પરમાર* *જયરાજભાઇ વરુ રણજીતભાઇ વરૂશૈલેષભાઈ ભાલીયા વિનુભાઈ સરવૈયા સહિત અનેક કોંગ્રેસ કારોબારી ની મીટીંગ માં ઉપસ્થિત રહી આગામી દિવસોમાં લોકો પ્રશ્ર્ને આક્રમક લડત આપવા બેઠક મળી હતી અને થોડા દિવસો બાદ જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસ એક મોટા સંમેલનનું આયોજન થશે એવી મિટિંગને અંતે ચર્ચા-વિચારણા કરી અને લોકોને પ્રશ્ને આગળ વધવા બેઠક મળી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/