fbpx
અમરેલી

અમે કાચા મકાનમાં રહેતા અને ચોમાસામાં છત ટપકતીહવે સપનાનું પાક્કુ ઘર મળ્યું છેઅમે પરિવારજનો ખુશ છીએ : સરપદડીયા ક્રિષ્નાબેન ભરતભાઇ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત શહેરી વિસ્તારમાં ગરીબો માટે આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે અને ગરીબોના પાક્કા ઘરનાં ઘરનું સપનું સરકાર સાકાર કરી રહી છે. અમરેલીમાં વર્ષોથી કાચા મકાનમાં રહેતાં અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થી તરીકે નોંધાયેલ સરપદડીયા ક્રિષ્નાબેન ભરતભાઈને પોતાના સપનાનાં પાક્કા ઘરનાં ઘરની ચાવી મળી છે, અને ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. દરેક ગરીબ પરીવારનું સપનું હોય છે, સપનાનાં પાક્કા ઘરનું નિર્માણ કરવું! પરંતું ગરીબોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ સપનું પૂર્ણ નથી થતું! સરકાર પડખે આવીને ઉભી છે, અમારા જેવા ગરીબોને સરકાર સપનાનું પાક્કું ઘર બનાવવા સહાય આપી રહી છે, અમારા ઘરનાં ઘરનું સપનું મોદી સરકારે સાકાર કર્યું છે, અમે સૌ પરિવારજનો ખુશ છીએ…આભાર મોદી સરકારનો! આ શબ્દો છે અમરેલીમાં કાચા મકાનમાં રહેતાં અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી તરીકે પોતાનાં સપનાનું ઘરનું ઘર પ્રાપ્ત કરતાં સરપદડીયા ક્રિષ્નાબેન ભરતભાઈના. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સરપદડીયા ક્રિષ્નાબેનએ વધુ જણાવતાં કહ્યું કે, અમારાં ઘરમાં ચોમાસામાં છત સતત પાણીથી ટપકતી રહેતી પણ નવું મકાન બનાવવા માટે પૈસા નહોતા, સરકારે મદદ કરી અને હવે પાક્કુ ઘર બન્યું છે. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોના ઘરના ઘરનું સપનું સાકાર કરી રહી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/