fbpx
અમરેલી

રેતી ચોરી કરનારને અમરેલી LCBએ 6.50 લાખની મુદ્દા માલ સહિત પકડ્યા

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી, પર્યાવરણને નુકશાન કરતાં ઇસમો સામે કાર્યવાહી કરવા, રેતી ચોરી સદતર બંધ સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ. જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૨ નાં રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન હાલરીયા ગામે નદીના પટ્ટમાંથી ત્રણ ટ્રેકટરોમાં રેતીની ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

♦ પકડાયેલ આરોપીઓ-

(૧) જયસુખભાઈ નરશીભાઈ આસૌંદરા ઉ.વ.૨૭, રહે.હાલરીયા, કોળીવાડા, તા.બગસરા, જિ.અમરેલી (૨) વિજયભાઈ પ્રાગજીભાઈ કોરાટ, ઉ.વ.૩૦, રહે.હાલરીયા, પરા વિસ્તાર, તા.બગસરા, જિ.અમરેલી,

છ પકડાયેલ મુદ્દામાલ

ટ્રેકટર રજી નંબર GAW 9157, ટ્રોલી રજી.નં GJ 14 × 5937 કિ.રૂ.૨,00,000/- તથા ટ્રેકટર રજી નંબર GJ 14 M 0200, ટ્રોલી રજી.નંબર વગરની કિ.રૂ.૨,૫૦,000- તથા ટ્રેકટર રજી, નંબર GJ || M 5446, ટ્રોલી રજી.નં GJ 14 X 2851 કિ.રૂ.૨,00,000/- તથા રેતી ૬ ટન કિ.રૂ.૩,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૬,૫૩,૦૦૦/- નો મુદ્દામાલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/