fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં ઇકો કારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ , વાહન ,મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

 ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . ગઇ કાલ તા .૨૭ / ૦૬ / ૨૦૨૨ ના સાંજના સમયે પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલીથી રંગપુર જતા રોડ રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર પાસે રોડ ઉપર ઇકો કારમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં ઇકો કારમાં જુગાર રમતાં કુલ પાંચ ઇસમોને રોકડ રકમ , ઇકો કાર , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) મકસુદ આમદભાઇ કચરા , ઉ.વ .૧૯ , રહે.અમરેલી , બહારપરા , તા.જિ.અમરેલી ( ૨ ) આદીલ રહીમભાઇ પડાયા , ઉ.વ .૧૮ , રહે.અમરેલી , બહારપરા , તા.જિ .અમરેલી ( ૩ ) કાદર અબ્દુલભાઇ સેલોત , ઉ.વ .૩૦ , રહે.અમરેલી , ચોરાપા , તા.જિ.અમરેલી ( ૪ ) અલ્હાજ ઓસમાણભાઇ ડેરૈયા , ઉ.વ .૨૦ , રહે.અમરેલી , ઘાંચીવાડ , બહારપરા , તા.જિ .અમરેલી ( ૫ ) સર્પરાજ હનીફભાઇ નગરીયા , ઉ.વ .૧૮ , રહે.અમરેલી , ગઢની રાંગ , તા.જી.અમરેલી પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૬૦,૪૦૦ / – તથા ઇક્કો કાર રજી.નં.જી.જે.૧૪. એ.પી .૮૬૩૧ કિં.રૂ .૧,૫૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૫ , કિં.રૂ .૨૫,૦૦૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ – પર , કિં.રૂ .૦૦ / – મળી કુલ કિં. રૂ .૨,૩૫,૪૦૦ / – નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુર અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/