fbpx
અમરેલી

જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

 આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય અને અકસ્માતની સંખ્યા ઘટે તે માટે સમગ્રલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ જિલ્લામાં રોડ સેફ્ટીને લઈ જાગૃતતા વધારવા માટે સૂચન કર્યું હતું. વર્ષ ૨૦૨૧માં અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના કારણે કુલ ૧૪૫ લોકોના મૃત્યુ થયા હતા. બેઠકમાં ડી.વાય.એસ.પીશ્રી જે.પી.ભંડેરી, પોલીસ ઇન્સપેક્ટરશ્રી ટ્રાફિક શાખા,અમરેલી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/