fbpx
અમરેલી

અમરેલી શહેરમાં માણેકપરા વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી શહેરમાં માણેકપરા વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ગુનાની વિગતઃ ગઇ તા .૩૦ / ૦૬ / ૨૦૨૨ ના કલાક ૦૦/૦૦ થી તા .૦૧ / ૦૭ / ૨૦૨૨ ના કલાક ૮/૩૦ દરમિયાન અમરેલી માણેકપરા , શેરી નં .૦૯ માં રહેતાં ગિરીશભાઇ વિશ્વનાથભાઇ ભટ્ટનાઓએ પોતાના ઘરની સામે શેરીમાં પાર્ક કરેલ હોય , તે મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અમરેલી સીટી પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૫૦/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા .૦૫ / ૦૭ / ૨૦૨૨ ના રાત્રિના નાઇટ પેટ્રોલીંગમાં હતાં અને અમરેલી લાઠી રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસે વાહન ચેકીંગ કરતાં હતાં તે દરમિયાન એક શંકાસ્પદ ઇસમને ઉપરોક્ત ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી , તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીઓની વિગતઃ સલીમ ઉર્ફે સુલેમાન ઉર્ફ સુલ્તાન બહાદુરભાઇ જુણેજા ) સંધી ( , ઉં.વ .૨૫ , ધંધો.મજુરી , રહેવાસી હાલ – આટકોટ , સિવિલ હોસ્પિટલ પાસે , તા.જસદણ , જિ.રાજકોટ , મુળ રહેવાસી -વેરાવળ , ભાલકા મંદિર પાસે , ભાલકા કોલોની , પકડાયેલ મુદ્દામાલ એક મોટર સાયકલ , કાળા કલરનું , સિલ્વર પટ્ટ વાળુ , હીરો સ્પ્લેન્ડર પ્લસ મોડેલનું , જેના રજી નંબર GJ – 14 – AD 5713 , ચેસીસ નં- MBLHA10AMEHD31485 તથા એન્જીન નં- HA10EJEHD118851 , કિં.રૂ .૧૨,૦૦૦ / – નો મુદ્દામાલ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ – પકડાયેલ આરોપી વિરૂધ્ધ અમરેલી , ગીરસોમનાથ તથા જુનાગઢ જિલ્લાઓમાં નીચે જણાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) ગીરસોમનાથ ઉના પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૨૯૦/૨૦૧૫ , પ્રોહી એક્ટ કલમ ૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮,૯૯ ( ર ) રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૨ / ૨૦૧૯ , ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ . ( ૩ ) ધારી પો.સ્ટે . બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૦૦૧૩૯/૨૦૨૦ , જી.પી.એકટ કલમ ૧૨૨ ( સી ) મુજબ . ( ૪ ) જુનાગઢ એ – ડિવિઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૧૦૯૦૭/૨૦૨૦ , ઈ.પી.કો. કલમ ૨૨૪ મુજબ , ( ૫ ) જુનાગઢ એ – ડિવિઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૨૦૦૦૬ / ૨૦૨૨ , ઈ.પી.કો . કલમ ૧૮૮ મુજબ . ( ૬ ) જુનાગઢ તાલુકા પો.સ્ટે . ૧૧૨૦૩૦૨૫૨૦૦૪૦૪/૨૦૨૦ , ઈ.પી.કો. કલમ ૫૧ ( બી ) , ૧૪૩ , ૧૪૫ , ૧૪૭ , ૧૪૯ , ૧૮૬ , ૧૮૮ , ૨૬૯ ૩૩૨ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) જી.પી.એક્ટ . કલમ ૧૩૫ , તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩ ( ૧ ) ( આર ) , ૩ ( ૧ ) ( એસ ) , ૩ ( વી ) ( એ ) મુજબ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/