fbpx
અમરેલી

લીલીયા મોટા ખાતે નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સહકાર ગૌરવ સન્માન સમારોહ તથા સહકાર સંમેલન યોજાયું

આજ રોજ લીલીયા મોટા ખાતે નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સહકાર ગૌરવ સંમેલન તથા સહકાર સંમેલન યોજાયું જેમાં લીલીયા તાલુકા નું ગૌરવ અને સહકારી અગ્રણી ભાવેશભાઈ રાદડિયા ની વિશ્વ ની સહુ થી મોટી ફરટી લાઈઝર કંપની ઇફકો ના ડિરેકટર તરીકે વરણી થતા ભાવેશભાઈ નું સન્માન કાર્યક્રમ યોજવા માં આવેલ જેમાં સહકારી અગ્રણી અને અમરેલી જિલ્લા ના ગૌરવ સમાન માં.દિલીપ ભાઈ સંઘાણી ની અધ્યક્ષ તા માં યોજવા આવેલ હોય પણ એમને દિલ્લી માં સહકારી મિટિંગ માં હાજર રહેવાનું થતા તેવો એ ભાવેશભાઈ ને સ્ક્રીન વિડિઓ ના મારફતે આશીર્વાદ આપેલ આ તકે ભાવેશ ભાઈ એ પણ દિલીપભાઈ નો રદય પૂર્વક આભાર માનેલ તેમજ લીલીયા ની વિવિધ સંસ્થા તેમજ દરેક સમાજ ના લોકો એ ભાવેશ ભાઈ નું સન્માન કરેલ આ તકે મનીષભાઈ સંઘાણી અશ્વિન ભાઈ સાવલિયા દિપક ભાઈ માલાણી પૂર્વ ધારાસભ્ય હનુંભાભા ધોરજીયા ભનુભાઈ ડાભી વિપુલભાઈ દુધાત ભીખા ભાઈ ધોરજીયા અરુણ ભાઈ પટેલ જીગ્નેશ સાવજ ગૌતમભાઈ નિતેશભાઈ ડોડીયા બાબુ ભાઈ ધામત સહિત ના મહાનુભાવો તાલુકા ના સરપંચ શ્રી વો અને મોટી સંખ્યા માં તાલુકા ભરમાં થિ પધારેલ લોકો ઉપસ્થિય રહેલ જ્યારે સુંદર કાર્યક્રમ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા યોજવા માં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/